ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ગુજરાતમાં 24 જુલાઇએ આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

Gujarat Rain Forecast / ગુજરાતમાં 24 જુલાઇએ આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ

Last Updated: 10:40 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પુરની સ્થીતી સર્જાઇ છે અને જનજીવનને અસર પડી છે ત્યારે આવતીકાલે 24 જુલાઇ 2026ના પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. અતિ ભારે વરસાદની શક્યતા

24 જુલાઈ શુક્રવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને આ જિલ્લાઓને હવામાન વિભાગ દ્વારા રેડ ઍલર્ટ અપાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભારે વરસાદની શક્યતા

શુક્રવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારને ઑરેન્જ ઍલર્ટ હેઠળ જાહેર કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

જ્યારે શુક્રવારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, નર્મદા, ડાંગ, તાપી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમા છુટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવનાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ભરુચ, સુરતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓને યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કચ્છ-સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ

24 જુલાઈ, શુક્રવારે સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ વીજળી અને પવન સાથે વરસાદની સંભાવના છે. આ વિસ્તાર માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રાજ્યમાં બે દિવસ સુધી વરસાદી માહોલ

26 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વરસાદની સંભવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain news Gujarat Rain Forecast Gujarat Rain Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ