બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO: વડોદરામાં પ્રેમી સાથે ઝઘડો થતા યુવતી પોલીસની PCR પર ચઢી ગઈ, નશાની હાલતમાં કર્યો તમાશો

વાયરલ / VIDEO: વડોદરામાં પ્રેમી સાથે ઝઘડો થતા યુવતી પોલીસની PCR પર ચઢી ગઈ, નશાની હાલતમાં કર્યો તમાશો

Vidhata Gothi

Last Updated: 10:47 AM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં પ્રેમી સાથે ઝઘડો થતા યુવતી 112 જનરક્ષક વાહન બેસી ગઈ. મહાદેવ મંદિર પાસે યુવતીએ ભારે તમાશો કર્યો. યુવતી નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Vadodara News: વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં એક યુવતીએ તમાશો કર્યો. પ્રેમી સાથે ઝઘડો થતાં યુવતીએ આખા વિસ્તારને બાનમાં લીધો. રોડ પર મહાદેવ મંદિરની પાસે યુવતીએ હાઇવોલ્ટેજ ડ્રામા કર્યો. યુવતી 112 જનરક્ષક વાહનને અટકાવીને તેના પર બેસી ગઈ અને તમાશો મચાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

આ ઘટના વડોદરાના મકરપુરા GIDC વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. અહીં એક યુવતીનો તેના પ્રેમી સાથે ઝઘડો થયો, એ પછી તે યુવતીએ આખો હાઇવોલ્ટેજ ડ્રામા કરી નાખ્યો. રોડ પર મહાદેવ મંદિર પાસે જ યુવતી 112 જનરક્ષક વાહન પર ચઢીને બેસી ગઈ અને ડ્રામા કરવા લાગી. યુવતી વારંવાર એવું કહેતી સંભળાઈ કે આવું તેની સાથે ત્રણ વાર થયું.

vtv app promotion

યુવતી નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘણા લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા અને યુવતીને વાહન પરથી નીચે ઉતરવા કહ્યું, પરંતુ યુવતી એમ કહેતી સંભળાઈ કે તેના બૈરાને બોલાવો તો હું વાહન પરથી ઉતરી જાઉ. આ સિવાય યુવતીને પોલીસ પણ સમજાવતી જોવા મળી.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં દોરીથી સંતુલન ગુમાવતાં બ્રિજ પરથી પરિવારના નીચે પડવાના CCTV આવ્યા સામે

યુવતીના હાથમાં પક્કડ પણ જોવા મળ્યું. યુવતીને જબરદસ્તીથી પકડીને નીચે ઉતારવામાં આવી. આ પછી યુવતીને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Girl Drama Video Makarpura Viral Video
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ