ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જાણો આગાહી

ચેતવણી / ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જાણો આગાહી

Last Updated: 11:13 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા, છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ADVERTISEMENT

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદને લઈ હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠા,અરવલ્લી,નવસારી,મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા, છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નકલીની બોલબાલા! લોકોને 'મામુ' બનાવતી નકલી મહિલા મામલતદાર ઝડપાઈ

26થી 28 મે રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના

રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે તેમજ 26થી 28 મે રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain update Weather Forecast Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ