ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 55 કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં વરસાદ ત્રાટકશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં તો યલો એલર્ટ

ધમધોકાર આગાહી / 55 કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં વરસાદ ત્રાટકશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં તો યલો એલર્ટ

Published By: Vidhata Gothi

Last Updated: 03:25 PM, 30 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજાની મેઘમહેર થવાની આગાહી સામે આવી છે. સાથે જ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ADVERTISEMENT

Gujarat Rain: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

rain-5

હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ આ વિસ્તારોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે. અતિભારે વરસાદની સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

Rain-Forecast-05

હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Vtv App Promotion 1

આ પણ વાંચો: 10 જુલાઈ સુધીમાં કડાકા-ભડાકા સાથે ગુજરાતના આ જિલ્લાઓને ગજવશે મેઘરાજા, અંબાલાલની ભડાકેદાર આગાહી

આવતીકાલે પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે તેવી શક્યતા છે. આવતી કાલે ખાસ કરીને ઉત્તર ગુજરાત, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. અરવલ્લી, પંચમહાલ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને લીધે ભારે વરસાદ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert IMD Weather Forecast Gujarat Weather Update

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ