ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 જુલાઈ સુધીમાં કડાકા-ભડાકા સાથે ગુજરાતના આ જિલ્લાઓને ગજવશે મેઘરાજા, અંબાલાલની ભડાકેદાર આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

મેઘમહેર / 10 જુલાઈ સુધીમાં કડાકા-ભડાકા સાથે ગુજરાતના આ જિલ્લાઓને ગજવશે મેઘરાજા, અંબાલાલની ભડાકેદાર આગાહી

Last Updated: 12:40 PM, 30 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather Forecast by Ambalal Patel: ગુજરાત પર મેઘરાજા મેહરબાન થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આવી છે.

1/5

photoStories-logo

1. અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, આગામી 3થી 6 તારીખ સુધી રાજયના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સક્રિય થશે વેધર સિસ્ટમ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 6 જૂલાઈના રોજ બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિઓ વધુ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અતિભારે વરસાદ થવાની સંભાવના

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10 જૂલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ

મધ્ય ગુજરાતના વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. જયારે દસાડા, માંડલ, વિરમગામ અને સાણંદ વિસ્તાર માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Gujarat Rainfall Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ