ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Photos: દ્વારકાના સમય દર્શનમાં મોટો ફેરફાર, દર્શને જતા પહેલા એકવાર નજર મારી લેજો

photo-story

7 ફોટો ગેલેરી

દેવભૂમિ દ્વારકા / Photos: દ્વારકાના સમય દર્શનમાં મોટો ફેરફાર, દર્શને જતા પહેલા એકવાર નજર મારી લેજો

Last Updated: 10:53 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Devbhoomi Dwarka: દ્વારકામાં જગતમંદિરમાં 28 જૂન માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટી તંત્રે આ અંગે એક પરિપત્ર જારી કર્યો છે.

1/7

photoStories-logo

1. જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

Shree Dwarkadhish Temple, Dwarka: ગુજરાતના સૌથી પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં 28 જૂનના રોજ અષાઢી ત્રીજના દિવસે રથયાત્રા ઉત્સવને અનુલક્ષી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વહીવટી તંત્રનો પરિપત્ર

શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, 28 જૂનના રોજ સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. આ પછી સવારના નિત્યક્રમ મુજબ દર્શ ચાલુ રહેશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. દર્શનના સમયમાં ફેરફાર

આ પછી બપોરે 1 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ પછી સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. દર્શનનો સમય

દ્વારકાધીશ મંદિરના વહીવટી કચેરી દ્વારા જણાવ્યા અનુસાર, 7 વાગ્યા પછી સાંજના અન્ય ક્રમ નિત્ય મુજબના રહેશે. આ પછી રાતે 9.30 વાગે દર્શન બંધ કરી દેવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. રથયાત્રા ઉત્સવની ઉજવણી

ઉલ્લેખનીય છે કે 28 જૂન શનિવારે અષાઢી ત્રીજના રોજ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગની પુષ્પ નક્ષત્ર અને ઉદયતિથિ અનુસાર ઉજવણી કરવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ચાંદીના રથમાં રથયાત્રા

સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવશે. ત્યાર બાદ મંદિર પરિસરમાં મુખ્ય ગર્ભગૃહની ચારેબાજુ પરિક્રમા કરવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. મંદિર તંત્રની તૈયારીઓ

ચાંદીના રથમાં બિરાજમાન થઈને ભગવાન પરિક્રમા કરશે. મોટી સંખ્યામાં ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. તેને લઈને મંદિર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચાંદીના રથને શણગારવામાં આવી રહ્યો છે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jagat Mandir Dwarkadhish Temple Schedule Change Devbhoomi Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ