બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ચોમાસાની મજા થશે બમણી! ઘરે જ બનાવો ક્રિસ્પી દાળવડા, પરિવાર સાથે માણો ગરમાગરમ સ્વાદ
Last Updated: 02:46 PM, 8 July 2026
Tirupati Oil Dal Vada Recipe : ચોમાસાની રિમઝિમ વરસાત, ગરમાગરમ ચાનો કપ અને તેની સાથે કરકરા દાળવડા... બસ, આ જ તો છે વરસાદની સાચી મજા. વરસાદ શરૂ થતાં જ મોટાભાગના લોકો બહારથી દાળવડા મંગાવવાનું પસંદ કરે છે, પરંતુ ઘરમાં પ્રેમથી બનાવેલા દાળવડાનો સ્વાદ અને સંતોષ જ કંઈક અલગ હોય છે. જ્યારે આખો પરિવાર એકસાથે બેસીને ગરમાગરમ નાસ્તાની મજા માણે, ત્યારે ચોમાસાની ખુશીઓ પણ બમણી થઈ જાય છે.
ADVERTISEMENT

ઘરે બનાવેલા દાળવડામાં માત્ર સ્વાદ જ નહીં, પરંતુ તેમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા પર પણ આપણો સંપૂર્ણ વિશ્વાસ હોય છે. ખાસ કરીને દાળવડા જેવા તળેલા નાસ્તા બનાવતી વખતે સારા અને વિશ્વસનીય તેલની પસંદગી ખૂબ મહત્વની બની જાય છે. આવી વાનગીઓ માટે તિરુપતિ ઓઇલમાં તળેલા દાળવડા કરકરા, સ્વાદિષ્ટ અને પરિવાર સાથેની ચા-નાસ્તાની પળોને વધુ યાદગાર બનાવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌપ્રથમ મગની દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે દાળનું પાણી કાઢીને તેને મિક્સરમાં અધકચરી વાટી લો. હવે તેમાં મીઠું, આદુંની પેસ્ટ, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં અને લાલ મરચું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
ADVERTISEMENT

ત્યારબાદ કડાઈમાં પૂરતું તિરુપતિ ઓઇલ ગરમ કરો. તેલ યોગ્ય રીતે ગરમ થઈ જાય પછી તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના-નાના દાળવડા બનાવી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી તળો. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનેલા દાળવડા તૈયાર થઈ જાય એટલે તેને બહાર કાઢી લો.
ADVERTISEMENT

હવે ગરમાગરમ દાળવડાને તળેલા લીલા મરચાં, સમારેલી ડુંગળી અને ચટણી સાથે પીરસો. વરસાદી વાતાવરણમાં પરિવાર સાથે આ સ્વાદિષ્ટ નાસ્તાની મજા માણો અને ચોમાસાની દરેક સાંજને બનાવો વધુ ખાસ.
ADVERTISEMENT
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો - https://shop.tirupatioils.com/?utm_source=VTV&utm_medium=web%26app&utm_campaign=Healthy%20Waali%20Happiness
ઘરે બનતી દરેક વાનગીમાં પ્રેમ, વિશ્વાસ અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો સંગાથ હોય ત્યારે જ સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. આ ચોમાસે પરિવાર માટે બનાવો કરકરા દાળવડા અને તિરુપતિ ઓઇલ સાથે ઉજવો સ્વાદભરી, હેલ્ધી ખુશીઓ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.