બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court police personnel Cold drink Ahmedabad CP spended

અમદાવાદ / ચાલુ કોર્ટમાં પોલીસ કર્મીને ઠંડુ પીણું પીવું પડ્યું ભારે, કોર્ટ નારાજ થતા CPએ કરી મોટી કાર્યવાહી

Vishnu

Last Updated: 08:14 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HCએ સરકારને આદેશ કર્યો કે તમામ પોલીસ સ્ટેશનના CCTV કાર્યરત હોવા જોઈએ

  • કોર્ટમાં ઠંડુ પીણુ પીવુ પો. કોન્સ્ટેબલને ભારે પડ્યું 
  • PI એ. એમ રાઠોડ સહિત 3 લોકો સસ્પેન્ડ
  • પો. સ્ટેશનના CCTV કાર્યરત હોવા જોઇએ: HC

ચાલુ કોર્ટ સુનાવણીમાં પોલીસ કર્મીને ઠંડુ પીણું પીવું મોઘું પડ્યું.. ઠંડુ પીણું કોર્ટમાં પીનાર PI એ.એમ.રાઠોડ સસ્પેન્ડ કરાયા.. ચાલુ કોર્ટમાં ઠંડુ પીણું પીવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.. મહિલાને માર મારવાનાની અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ રાઠોડ સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા. અમદાવાદ પોલીસ કમિશનરે સસ્પેન્શનનો ઓર્ડર કર્યો. કોર્ટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં CCTV બંધ હોવાની નોંધ લીધી. પોલીસકર્મી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા CCTV બંધ હોવાનું આવ્યું સામે હતું. HCએ સરકારને આદેશ કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના સીસીટીવી કાર્યરત હોવા જોઈએ

ચાલુ કોર્ટે પી રહ્યા હતા ઠંડુ પીણું 
15 ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન ચાલુ કોર્ટે જે પોલીસ કર્મીઓ સામે કેસ દાખલ થયો છે તેઓ ઠંડુ પીણું પી રહ્યા હતા. જેથી આ મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી. સાથેજ એવું પણ કીધું પોલીસ કર્મીઓના આ વર્તનને લીધે તેમની મુશ્કેલીમાં વધારો થશે. સમગ્ર મામલે કોર્ટ દ્વારા ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ તે વખતે કોર્ટ પરિસરમાં હાજર 100 સ્ટાફના લોકોને પોલીસ કર્મી ઠંડુ પીવડાવે તેઓ પણ આદેશ કર્યો હતો. તે બાદ આજે કાર્યવાહીના ભાગ રૂપે કોર્ટની સામે કર્મીઓ દ્વારા અનાદર કરવામાં આવતા અમદાવાદ પોલીસ કમિશનરે PI એ. એમ રાઠોડ સહિત 3 લોકો સસ્પેન્ડ કરી દીધા છે.

કયા કેસની ચાલી રહી હતી સુનાવણી?
આપને જણાવી દઈએ કે 2019માં એસજી હાઈવે પર ટ્રાફિક પોલીસે મહિલાઓને માર માર્યો હતો. સમગ્ર મામલે કોર્ટ દ્વારા પહેલો પ્રશ્ન એજ કરવામાં આવ્યો કે અરેસ્ટ વોરંટ ન હોવા છતા કેમ મહિલાઓની ધરપકડ કરાવામાં આવી હતી. સાથેજ કોર્ટે એવું પણ કહ્યું કે આવા પોલીસ કર્મીને કારણે પોલીસ વિભાગનું નામ બદનામ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ