ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government will recruit 3000 special educators for the education of disabled children

BIG NEWS / 3000 સ્પેશિયલ એજ્યુકેટરની થશે ભરતી, આજે થશે સત્તાવાર જાહેરાત, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું ટ્વિટ

Published By: Vishnu

Last Updated: 12:12 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવ્યાંગ બાળકો માટે સારા સમાચાર, શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ગુજરાત સરકાર કરશે ભરતી

ADVERTISEMENT

  • દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
  • 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી આજે થશે જાહેરાત
  • 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ઓનલાઇન અરજી

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે જેમાં ધોરણ એક થી પાંચ માં 1861 અને ધોરણ 6 થી 8 માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે. આજે 15 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત થશે. જેની અરજી 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન થઈ શકશે

 

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news disabled children government job kuber dindor special educators કુબેર ડીંડોર ગાંધીનગર ન્યૂઝ સરકારી નોકરી સ્પેશિયલ એજ્યુકેટર Government Job

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ