ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધશે, હવામાનની મોટી આગાહી

IMD અપડેટ / કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધશે, હવામાનની મોટી આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 05:41 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast : ખાસ કરીને અમદાવાદ શહેરમાં તાપમાન 36 થી 37 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

IMD Forecast : રાજ્યમાં હવે ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો જોવા મળી શકે છે. તેથી લોકોને હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની જરૂર છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને અમદાવાદ શહેરમાં તાપમાન 36 થી 37 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેનાથી થોડી રાહત મળવાની આશા છે, પરંતુ ઉકળાટનો અનુભવ યથાવત રહી શકે છે.

આ સાથે જો હવે આપણે રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો કેશોદમાં સૌથી વધુ 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે ગરમીના વધતા પ્રભાવને દર્શાવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યનું વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ, વિધેયક રજૂ કરતા ભારત માતા કી જયના લાગ્યા નારા

આગાહી પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની શક્યતા છે, જે હવામાનમાં થોડો ફેરફાર લાવી શકે છે. તેમ છતાં, તાપમાનમાં વધારો થવાના કારણે લોકો માટે સાવચેત રહેવું જરૂરી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather forecast Gujarat Ahmedabad temperature ,Ahmedabad temperature Gujarat heat wave

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ