બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gram Panchayat elections in Bodeli, two groups clash, on-duty teachers injured

અથડામણ / ગ્રામપંચાયતની ચૂંટણીમાં બોડેલીમાં બઘડાટી,બે જૂથ સામસામે આવ્યા, ફરજ પરના શિક્ષકો ઈજાગ્રસ્ત

Mehul

Last Updated: 10:50 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરના બોડેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં  મતદાન દરમિયાન બબાલ થઈ હતી. નર્મદાના ઔદ્યોગિક વસાહતના મતદાન મથકમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા

  • પંચાયત ચૂંટણીમાં બોડેલીમાં બઘડાટી 
  • બે જૂથ સામ-સામે આવતા માહોલ ગરમાયો 
  • ફરજ બજાવી રહેલા શિક્ષકો ઈજા ગ્રસ્ત 


ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન માથાકૂટ થઇ હોવાની વધુ એક ઘટના  છોટાઉદેપુરના બોડેલીમાં સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં  મતદાન દરમિયાન બબાલ થઈ હતી. નર્મદાના ઔદ્યોગિક વસાહતના મતદાન મથકમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા લાકડીઓ સાથે બંને જૂથોના શખ્સોએ મારામારી કરતા માહોલ ગરમાયો હતો .બે જૂથ વછે મારામારી થતા પંચાયત ચૂંટણીમાં ફરજ પર રહેલા  શિક્ષિકાને ઈજાઓ પહોંચી હતી..બંને જૂથના કેટલાક શખ્સો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે  હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા..બોડેલી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ