બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / government will now sell onions at a cheaper price of 25 rupees per kg from tomorrow

રાહત / નહીં રડાવે ડૂંગળી ! ટામેટા બાદ હવે સસ્તામાં ડૂંગળી વેચશે સરકાર, કાલથી 25 રુપિયે કિલો મળશે

Kishor

Last Updated: 07:29 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા 21 ઓગસ્ટ સોમવાર એટલે કે આવતીકાલથી જ સરકાર દ્વારા રાહત ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે. જે અંતર્ગત લોકોને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી મળશે.

  • લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર હંમેશા જહેમતશીલ
  • લોકોને સસ્તા ભાવે ડુંગળી મળે તે દિશામાં સરકારના પ્રયાસ
  • આવતીકાલથી જ રાહત ભાવે ડુંગળીનું વેચાણ

સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા સરકાર હંમેશા જહેમતશીલ રહે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ સસ્તા દરે ટમેટા ઉપલબ્ધ કરાવ્યા બાદ હવે સરકાર ડુંગળી પણ લોકોને સસ્તામાં મળે તે માટે પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત લોકોને 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી આપવામાં આવશે. 21 ઓગસ્ટ સોમવાર એટલે કે આવતીકાલથી જ રાહત ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે. આ વેચાણ સહકારી એજન્સી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

બટાકા બાદ હવે ડુંગળીના ભાવ ગૃહિણીઓને રડાવશે, 1 મહિનામાં ડબલ થઈ કિંમત |  since 8 august average trade prices of onion doubled in the last month

ટમેટા બાદ હવે ડુંગળીના ભાવ વધારે જોવા મળી રહ્યા છે
નોંધનીય છે કે વધતા ભાવને પગલે શનિવારે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. ડુંગળીની નિકાસ પર 40 ટકા થી વધારે ડ્યુટી લાદવાનો કેન્દ્ર સરકાર દ્વારા  નિર્ણય કરાયો છે અને નિકાસ પરનો આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી અમલમાં રાખવામાં આવે તેવું જણાવાયું છે. ભાવ વધારાને અંકુશમાં રાખવાના ભાગરૂપે આ પગલું લેવાયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ટમેટા બાદ હવે ડુંગળીના ભાવ વધારે જોવા મળી રહ્યા છે. જેને લઈને સામાન્ય માણસને સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે. 

તહેવારની સિઝનમાં ડુંગળી રડાવશે, ભાવમાં 100 ટકાનો વધારો આવી શકે | onion can  be expensive in the festive season says report

બફર સ્ટોકની મર્યાદા વધારાય 
આથી આગામી મહિનાઓમાં તહેવારની સિઝનને ધ્યાને લઈ લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ રહી છે.બીજી બાજુ વધતા ભાવને નિયંત્રણ કરવા માટે સરકાર તેના બફર સ્ટોકની મર્યાદા જે ત્રણ લાખ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી હતી. તેમાં બદલાવ કરી ખરીદી પૂર્ણ થયા બાદ તે વધારી પાંચ લાખ મેટ્રિક ટન કરાઈ છે. આ સ્ટોકમાંથી ડુંગળી બજારમાં મોકલવાનું પણ સરકાર દ્વારા શરૂ કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ