છૂટછાટ / લોકડાઉનમાં કઈ દુકાન રહેશે ખુલ્લી અને કઈ રહેશે બંધ ? ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા

કેન્દ્રિય ગૃહમંત્રાલયે આજથી દેશમાં કઈ દુકાન ખુલી શકશે અને કઈ નહીં ખુલી શકે તે અંગે સ્પષ્ટતા કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં તમામ દુકાનો ખોલી શકાશે. જ્યારે શહેરી વિસ્તારમાં આ મામલે થોડી સાવચેતી વર્તવામાં આવશે. અહીં આખુ લિસ્ટ રેડી છે જે વાંચીને તમે જાણી શકો છો કે, કઈ દુકના ખુલ્લી રહેશે અને કઈ રહેશે બંધ.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ