બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Good news from Kuno National Park again Namibian female cheetah gives birth to 3 cubs, watch video

ખુશખબરી / કુનો નેશનલ પાર્કમાંથી ફરીવાર આવ્યા ગુડ ન્યુઝ: નામીબિયન માદા ચિત્તાએ 3 બચ્ચાને આપ્યો જન્મ, જુઓ Video

Megha

Last Updated: 11:11 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ચિત્તાને પ્રોત્સાહન આપવા સંબંધિત પ્રોજેક્ટ માટે સારા સમાચાર છે. મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરી એકવાર ચિતાના બચ્ચાની બૂમો ગુંજી કિલકારી ઉઠી છે.

  • ભારતની ધરતી પર ફરી એકવાર ચિત્તાનો જન્મ થયો છે. 
  • નામીબિયાની ચિત્તા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. 

ભારતની ધરતી પર ફરી એકવાર ચિત્તાનો જન્મ થયો છે. નામીબિયાથી ભારત લાવવામાં આવેલી ચિત્તા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. અગાઉ નામીબીયાથી આવેલી આશા નામની ચિત્તાએ પણ બચ્ચાને જન્મ આપ્યો હતો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ દીપડાઓનો વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે ચિતા પ્રોજેક્ટ હેઠળ 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ નામીબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા, જેમાં માદા ચિત્તા જ્વાલા અને આશાનો સમાવેશ થાય છે. આ પછી, ફેબ્રુઆરી 2023 માં, સાઉથ આફ્રિકામાંથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી 6 પુખ્ત ચિત્તા મૃત્યુ પામ્યા છે.

વધુ વાંચો: 'આ તો માત્ર એક ઝલક છે, હજુ કાશી-મથુરા બાકી છે', રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

હવે આ બચ્ચાના જન્મ સાથે દેશમાં દીપડાઓની કુલ સંખ્યા વધીને 21 થઈ ગઈ છે, જેમાંથી 14 પુખ્ત દીપડા અને 7 બચ્ચા છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ