બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / golgappa fountain for the water of the dish interesting photo goes viral

લ્યો બોલો / આ તો હદ થઇ ગઇ ! પકોડી ખાવાની નવી ટ્રીકથી યુઝર્સની આંખો થઇ પહોળી, લોકોએ માણી મજા

Premal

Last Updated: 07:34 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે શાનદાર દેખાઈ રહ્યું છે, આ ફૂવારો સુંદર લાગી રહ્યો છે અને ઘણા લેયરમાં તેમાંથી પકોડીનુ પાણી નીચે આવી રહ્યું છે. જેનુ પાણી જોવામાં પણ સુંદર દેખાઈ રહ્યું છે.

  • ફૂવારામાંથી આવી રહ્યું છે પકોડીનુ પાણી
  • ફૂવારો દેખાવે લાગી રહ્યો છે સુંદર
  • લોકો શાંતિથી પકોડીનો લઇ રહ્યાં છે સ્વાદ

હવે પકોડીના પાણી માટે વધારે ભટકવુ નહીં પડે 

પકોડીના શોખીનો માટે એક ખાસ તસ્વીર સામે આવી છે, કારણકે હવે તેઓએ પકોડીના પાણી માટે વધારે ભટકવુ નહીં પડે. આ તસ્વીરમાં ખાસ વાત એ છે કે તેમાં એક ફૂવારો દેખાઈ રહ્યો છે, જેમાંથી પકોડીનુ પાણી નીચે આવી રહ્યું છે. આ પાણીને જોઇને કોઈનુ પણ મન લલચાઈ જશે. એટલું જ નહીં, લોકો આ પાણીને પોતાની પકોડીમાં ભરીને ખાઈ રહ્યાં છે. 

પકોડીનુ પાણી નીચે આવી રહ્યું છે 

આ તસ્વીરને ઘણા યુઝર્સે સોશિયલ મીડિયામાં શેર કરી છે. સમર નામના એક યુઝરે પકોડીના ફૂવારાવાળી આ તસ્વીરને શેર કરીને લખ્યું કે તેમને જીવનમાં આ ફૂવારો જોઈએ. આ તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે ફૂવારો સુંદર લાગી રહ્યો છે અને ઘણા લેયરમાં તેમાંથી પકોડીનુ પાણી નીચે આવી રહ્યું છે. 

આ ફૂવારામાંથી પાણી લેવાઈ રહ્યું છે 

તસ્વીરની સૌથી સારી વાત એવી પણ છે કે તેમાં એક હાથ દેખાઈ રહ્યો છે, જેમાં એક પકોડી જોવા મળી રહી છે અને આ ફૂવારામાંથી પાણી આવી રહ્યું છે. આ ઉપરાંત સામે એક મહિલા પણ દેખાઈ રહી છે અને તેના હાથમાં પણ પકોડી છે અને તે ફૂવારામાંથી પકોડીના પાણીને લઇ રહી છે. જેનુ પાણી પણ જોતા સુંદર દેખાઈ રહ્યું છે. આમ તો પકોડીનુ નામ સાંભળતા જ લોકોના મોંઢામાં પાણી આવી જાય છે. માત્ર યુવતીઓ, મહિલાઓ અને બાળકો જ નહીં, પરંતુ દરેક વર્ગના લોકો પકોડી ખાવાનુ પસંદ કરે છે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ