બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Gold Rate today : In Ahmedabad Gold price fallen by 600 rupees

બજાર / GOLD ખરીદનારાઓ માટે મોટી ખબર! તહેવારની સીઝન વચ્ચે સોનાનો ભાવ ઘટ્યો, જાણો લેટેસ્ટ રેટ

Vaidehi

Last Updated: 04:04 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડૉલર મજબૂત થવાને લીધે સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં આજે સોનું 600 રૂપિયા સસ્તું થઈ ગયું છે.

  • ગોલ્ડ ખરીદવાનો સારો સમય
  • ગુજરાતમાં સોનાનાં ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો
  • ડૉલર મજબૂત થવાને લીધે ઘટી રહ્યાં છે સોનાનાં ભાવ

તહેવારની સીઝનની વચ્ચે સોનાનાં ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.  આજે એક ઝટકામાં સોનું 600 રૂપિયા સસ્તું થઈ ગયું છે. દેશનાં કેટલાક રાજ્યોમાં તો 1000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.  અમદાવાદની વાત કરીએ તો ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ 54550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે આજે -600 થઈને 53960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ અમદાવાદ ખાતે 650 રૂપિયાનાં ઘટાડા બાદ 58850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

ભારતીય બજારોમાં આશરે 1000 રૂપિયા જેટલો ઘટાડો
ક્રેડિટમંત્રીનાં આંકડાઓ અનુસાર ભારતીય બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈકાલે 56704 હતો જે આજે 1.53%નાં ઘટાડા બાદ 55852 રૂપિયા થયો છે. આ રીતે સોનાનાં ભાવમાં પ્રતિ 10 ગ્રામ 850 રૂપિયાનો ઘટાડો થયો છે.

ડૉલર મજબૂત થવાને લીધે ઘટ્યાં ભાવ
સોનાની કિંમતમાં ઘટાડો એ ડૉલર મજબૂત થવાને લીધે આવ્યો છે. ડૉલર ઈંડેક્સ 10 મહિનાનાં શિખર પર પહોંચી ગયું છે. ડૉલરની ચાલ સોનાનાં ભાવને પ્રભાવિત કરે છે કારણકે સોનાની કિંમત ડોલરમાં માપવામાં આવે છે. એક મજબૂત ડોલર સોનાની કિંમતને નીચે લઈ આવવામાં મદદ કરે છે. એક્સપર્ટસ કહે છે કે સોનાનાં ભાવમાં આગળ પણ મોટો ઘટાડો આવી શકે છે કારણકે ડૉલર સતત મજબૂત થઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ