ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / પહેલાં જ નોરતાએ સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, કેટલો વધ્યો ભાવ?

ઝટકો / પહેલાં જ નોરતાએ સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, કેટલો વધ્યો ભાવ?

Published By: Hiralal Parmar

Last Updated: 10:28 AM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્તી ચીજવસ્તુઓની વચ્ચે પહેલાં જ નોરતાએ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

ADVERTISEMENT

સોમવાર, 22 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા GST દરો લાગુ થયા. આ પછી, કરિયાણાની વસ્તુઓથી લઈને બાઇક અને કાર સુધીની ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ. પરંતુ ભારતીય બુલિયન બજારમાં અઠવાડિયાના પહેલા દિવસે જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

સોનામાં 700 રુપિયાન વધારો

સવારે 9:30 વાગ્યે સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જ્યારે ચાંદીમાં 1920 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. આ પછી, 22 કેરેટ સોનાનો ભાવ 101,873 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 111,130 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે ચાંદીનો ભાવ 131,980 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો.

એમસીએક્સ પર સોના-ચાંદીના ભાવમાં વધારો

વેબસાઇટ bullions.co.in ના ડેટા અનુસાર, ભારતીય બુલિયન બજાર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ ₹699 અથવા 0.64 ટકા વધીને ₹110,546 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. ચાંદીના ભાવ ₹2,222 અથવા 1.71 ટકા વધીને ₹132,060 પ્રતિ કિલો થયા છે.

વધુ વાંચો : શું પેટ્રોલ-ડીઝલ પણ થઈ ગયું સસ્તું? સામે આવ્યું મોટું અપડેટ, ઘેરથી નીકળતાં પહેલાં જાણી લેજો

મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ શું છે?

રાજધાની દિલ્હીમાં, 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹101,365 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹110,580 પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવ પ્રતિ કિલો ₹131,470 પર પહોંચી ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold price Gold price today

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ