ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Gold Price Today: Gold Price Fall 19th November Bullion Market Latest Update

Gold Price / સોનાની કિંમતોમાં સતત બીજા દિવસે થયો ઘટાડો, જાણો ક્યાં સુધી જઈ શકે છે સોનાની કિંમત

Published By: Bhushita

Last Updated: 01:12 PM, 19 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ફરી સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. બુધવારે સોનું 50,325 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું જે આજે ફરી 125 રૂપિયાના ઘટાડાની સાથે 50,200 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે. સોનામાં આવેલો ઘટાડો વધી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સોનાએ 50149 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ સ્થિર કર્યો પણ બાદમાં ઓપનિંગ પ્રાઈસથી ઉપર જવામાં સફળ રહ્યું નહીં. કાલે પણ સોનું ઘટ્યું અને 2 દિવસમાં સોનામાં ભારે ઘટાડો થયો છે.

ADVERTISEMENT

  • આજે ફરી સોનાની કિંમતમાં ઘટાડો થયો
  • 125 રૂપિયાના ઘટાડાની સાથે 50,200 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું
  • 2 દિવસમાં સોનામાં ભારે ઘટાડો થયો
     

શું સોનું પહેલાંની સ્થિતિમાં પાછું આવી શકશે

કોરોના વાયરસના કારણે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સમયની સાથે શેરબજાર તેના ઘટાડાથી ઉપર આવીને સતત આગળ વધી રહ્યું છે. કોરોનાના કારણે આવેલા ઘટાડા બાજ મજબૂતી નોંધાઈ રહી છે. સોનું ફરી ઓલ ટાઈમ હાઈ પર આવી ચૂક્યું છે. સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આ સમયે લોકોને સવાલ છે કે શું સોનું ફરીથી એ ભાવે પરત આવી શકશે.

સોનું 65-67 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સોનાની માંગ ત્રીજી તિમાહીમાં 30 ટકા સુધી ઘટ્યા બાદ ચોથી તિમાહીમાં ફરી વધવાની શક્યતા છે. આભૂષણોની ખરીદીમાં વધારો થશે. અમેરિકાની ચૂંટણી આવ્યા બાદ સોનાની કિંમત કરવા માટે મહત્વના રહેશે.

 

સર્રાફા બજારમાં સોનાની કિંમત ઘટી

દિલ્હી સર્રાફા બજારમાં સોનું બુધવારે 357 રૂપિયાના ઘટાડા સાથે 50253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. પહેલા કારોબારમાં સોનું 50 610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બરમાં ડિલિવરી વાળા સોનાની કિંમત 291 રૂપિયા એટલે કે 0.57 ટકાના ઘટાડા સાથે 50475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. તેમાં 7626 લોટનો કારોબાર રહ્યો છે. ન્યૂયોર્કમાં સોનું 0.22 ટકાના ઘટાડા સાતે 1880.90 ડોલર પ્રતિ ઓંસ રહ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Rate bullion market કિંમત ઘટાડો બિઝનેસ ન્યૂઝ શેરબજાર સોનું Gold Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ