બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / Gold and silver Price Today Fall in gold prices in the global market

ગોલ્ડ રેટ્સ / આ મોકો હાથમાંથી જવા ન દેતા! ફરી સસ્તું થયું સોનું, જાણો ઘરેણાં બનાવવા માટે 22 કેરેટ ગોલ્ડના શું છે ભાવ

Arohi

Last Updated: 01:21 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today: વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડાની વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના સરાફા બજારમાં સોનું 150 રૂપિયા તૂટીને 60,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

  • સોનાના ભાવમાં થયો ઘટાડો 
  • જાણો કિંમતમાં કેટલો થયો ઘટાડો  
  • 22 કેરેટ ગોલ્ડના આટલા છે ભાવ 

જો તમે શ્રાવણના મહિનામાં સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે સારો અવસર છે. સોનાની કિંમતમાં આજે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ સોનાના ભાવ આજે ફરી 60000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક આવી ગયા છે. 

બીજી બાજુ ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે અને સોમવારના ભાવના મુકાબલે ચાંદીના ભાવ આજે 300 રૂપિયા ઓછા થઈ ગયા છે. જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાના કારણે કિંમતોમાં આ ઘટાડો નોંધાયો છે. 

આ છે આજના સોના-ચાંદીના ભાવ 
વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડાની વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના સરાફા બજારમાં સોનું 150 રૂપિયા તૂટીને 60,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ચુકી છે. છેલ્લા વ્યાપારી સત્રમાં સોનું 60,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ચાંદી પણ 300 રૂપિયાના નુકસાનથી 76,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી. વિદેશી બજારોમાં સોનું નુકસાનની સાથે 1,959 ડોલર પ્રતિ ઔંસ પર હતું. ચાંદી પણ ઘટાડાની સાથે 24.50 ડોલર પ્રતિ ઔંસ પર વ્યાપાર કરી રહ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ