વૈશ્વિક મંદી / અમેરિકા, યુરોપ અને ચીનમાં લાગશે મંદીનો માર, ગ્લોબલ ઈકોનોમીના થશે ભૂંડાં હાલ

global economy faces tougher year in 2023 on slowdown in us europe and china

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ અમેરિકા, યુરોપ અને ચીનમાં મંદીનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે વર્ષ 2023 વૈશ્વિક વૃદ્ધિની દૃષ્ટિએ મુશ્કેલ રહેવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ