બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Girls wearing ripped jeans, showing their knees...what message is being given to society: Uttarakhand CM

પશ્ચિમીકરણનો વિરોધ / છોકરીઓ ફાટેલા જિન્સ પહેરી રહી છે, આ તે કેવા સંસ્કાર, જાણો કયા રાજ્યના સીએમે આપ્યું આ નિવેદન

Hiralal

Last Updated: 05:33 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના નવનિયુક્ત ચીફ મિનિસ્ટર તિરથ સિંહ રાવતનું કહેવું છું કે આજકાલ છોકરીઓ અને મહિલાઓ ફાટેલા જિન્સ પહેરીને ફરી રહી છે, આ તે કેવા સંસ્કાર છે.

  • બાળ સંરક્ષણ અધિકાર આયોગની કાર્યશાળાને રાવતનું સંબોધન
  • મહિલાઓના ફાટેલા જિન્સ પહેરવાને ગણાવ્યું અયોગ્ય
  • ફાટેલા જિન્સ પહેરાવથી સમાજમાં બેસશે ખોટો દાખલો
  • ફાટેલા જિન્સ પહેરવાથી બાળકો પર શું અસર પડશે-રાવતનો સવાલ 

બાળ સંરક્ષણ અધિકાર આયોગની કાર્યશાળાને સંબોધિત કરતા સીએમ રાવતે જણાવ્યું કે મહિલાઓ ફાટેલા જિન્સ પહેરી રહી છે તેથી સમાજમાં ખોટો દાખલો બેસી રહ્યો છે. આનાથી બાળકોમાં કેવા સંસ્કાર આવે છે તે આપણે વિચારવું જોઈએ. 

ફાટેલી જિન્સ પહેરેલી મહિલાનો દાખલો આપ્યો 

સીએમ રાવતે એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે એક વાર તેઓ વિમાનમાં બેસીને જઈ રહ્યા હતા મારી બાજુમાં એક મહિલા તેના બે બાળકોને લઈને બેઠી હતી.આ મહિલાએ ફાટેલું જિન્સ પહેરી રાખ્યું હતું. મેં તેને કહ્યું કે બહેનેજી ક્યાં જવું છે, તો મહિલાએ જવાબ આપ્યો કે દિલ્હી જવું છે, તેમના પતિ જેએનયુમાં પ્રોફેસર છે અને તેઓ ખુદ એક એનજીઓ ચલાવે છે. રાવતે કહ્યું કે આનાથી મને વિચાર આવ્યો કે જે મહિલા એનજીઓ ચલાવતી હોય અને ફાટેલું જિન્સ પહેરતી હોય તે સમાજમાં કેવી સંસ્કૃતિ ફેલાવશે. જ્યારે અમે શાળામાં ભણતા હતા ત્યારે આવું નહોતા કરતા. 

યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત, નશાના રવાડે ચડી રહ્યાં છે

રાવતે એવું પણ જણાવ્યું કે આપણા દેશના યુવાનો નશાના રવાડે ચડી રહ્યાં છે. યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. યુવાનોને નશામુક્તિમાંથી બહાર લાવવા ફક્ત સરકારી પ્રયાસોથી કામ નહીં ચાલે તેને માટે સામાજિક સંગઠનો, સંસ્થાઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ આગળ આવવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ