બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / Get rid of your headache in a pinch without medicine, start consuming these products today

હેલ્થ ટિપ્સ / દવા વગર ચપટીમાં દૂર કરો તમારો માથાનો દુ:ખાવો, આજથી જ શરૂ કરો આ ચીજોનું સેવન

Megha

Last Updated: 04:30 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માથાના દુખાવાથી રાહત મેળવવા માટે લોકો તુરંત જ દવા ખાઈ લેતા હોય છે, પરંતુ જો તમારે માથાના દુખાવા માટે દવા નથી ખાવી તો તુલસીનાં પાનનું સેવન કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે.

  • શરદી-ઉધરસના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે
  • માથાનો દુખાવો દવા વગર દૂર કરો
  • તુલસીનાં પાનનું સેવન કરવાથી માથાના દુખાવામાં આરામ મળે 

માથાનો દુખાવો એવી સમસ્યા છે, જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે થઈ શકે છે. વરસાદી ઋતુમાં શરદી-ઉધરસના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે લોકો તુરંત જ દવા ખાઈ લેતા હોય છે, પરંતુ જો તમારે માથાના દુખાવા માટે દવા નથી ખાવી તો તુલસીનાં પાનનું સેવન કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે.

આ ઉપરાંત એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને પી જાઓ, તેનાથી માથાનો દુખાવો થોડી વારમાં જ દૂર થઈ જાય છે. આદું માથાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે, તેના માટે આદુંનો રસ અને લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને દિવસમાં એક-બે વખત પી જવો. ફુદીનાનો રસ માથાના દુખાવામાં રાહત આપશે. આ માટે ફુદીનાનાં પાનનો રસ કાઢીને કપાળ પર લગાવવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ