ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / get rid of hair fall with guava water
ADVERTISEMENT
ADVERTISEMENT
જામફળના પાનમાં એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે. જે વાળની નાનામાં નાની સમસ્યાનું સમાધાન નિકાળવાનું કામ કરે છે. વાસ્તવમાં જ્યારે વાળમાં ખોડો થાય છો તો એની સીધી અસર સ્કાલ્પ પર પડે છે. વાળ જડથી નબળા થવા લાગે છે જેના કારણે એના વાળ પર પકડ કમજોર થઇ જાય છે. જામફળના પાનમાં વિટામીન બી અને સી પણ હોય છે, જે વાળની જડને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેનાથી વાળનો વિકાસ ઝડપથી થાય છે.

ADVERTISEMENT
જામફળના પાણીનો આવી રીતે કરો ઉપયોગ
જામફળ એક એવું ફળ છે જેનું ઝાડ તમને ક્યાંય પણ મળી જશે. તમારે જામફળના ઝાડથી તાજા 10 20 પાન તોડીને લાવવાના છે. આ પાનને તમારે પાણીમાં ઉકાળવાના છે, ત્યારબાદ એ પાણીનો ઉપયોગ માથું ધોવા માટે કરવાનો છે. જામફળના પાન સાથે તમારે 1 લીટર પાણી અને 2 ટેબલસ્પૂન રસ જોઇશે.

ADVERTISEMENT
પાણી બનાવવાની રીત
સૌથી પહેલા તમે વાસણમાં 1 લીટર પાણી નાંખો. પાણી જ્યારે ઉકળવા લાગે તો એમાં જામફળના પાન નાંખો. જામફળના પાન નાંખ્યા બાદ પાણીને 20 30 મીનિટ સુધી વધારે ઉકળવા દો. જ્યારે પાણી ઠંડું થઇ જાય કો એમા લીંબૂનો રસ મિક્સ કરી દો. વાળ ધોયા બાદ આ પાણીનો ઉપયોગ શેમ્પૂ નિકાળવા માટે કરો. 10 મીનિટ બાદ તમે ઇચ્છો તો સાદા પાણીની સાથે એક વખત માથું ધોઇ શકો છો.

ADVERTISEMENT
જો તમારા વાળ વધારે ખરે છે તો તમે આ પાણીથી સપ્તાહમાં 3 વખત વાળ ધોવો. જામફળના પાનમાં વિટામીન સીથી ભરપૂર હોય છે. વાળના વિકાસના પ્રોત્સાહન આપવા અને વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો