ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'તમારા જેવા અધિકારીઓના પાપે...' કોંગ્રેસ નેતાએ બ્રિજની દુર્ઘટના મામલે નાયકાવાલાની ઝાટકણી કાઢી

આક્રોશ / 'તમારા જેવા અધિકારીઓના પાપે...' કોંગ્રેસ નેતાએ બ્રિજની દુર્ઘટના મામલે નાયકાવાલાની ઝાટકણી કાઢી

Last Updated: 06:43 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે નાયકાવાલા તેને કહે છે કે આ રીતે વાત નહીં કરવાની ત્યારે હર્ષદસિંહ પરમાર તેને વળતો જવાબ આપતા કહે છે કે કેમ નહીં કરવાની..? લોકોનો જીવ ગયો છે .. તમને શું ખબર પડે.. આગળ તે કહે છે કે તમારા જેવા ભ્રષ્ટ અધિકારીઓના પાપેજ આવી જ ઘટનાઓ ઘટે છે.

ADVERTISEMENT

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોમાંઅધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે સસ્પેન્ડ કરેલા અધિકારીઓ સામે સ્થાનિક નેતાઓમાં પણ આક્રોશ છે. કોંગ્રેસ જીલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમારે સસ્પેન્ડેડ ઇજનેર નાયકાવાલાની જાહેરમાં ઝાટકણી કાઢી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ જીલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમાર નાયકાવાલાને કહે છે કે તમે જ બોલ્યા હતા ને કે બ્રિજ સારો છે.. શું તમે બ્રિજની હાલત જોઇ નહોતી.. ? શું તમે અહીંયા ગામડાના લોકોના મોતનો તમાશો જોવા આવો છો ?

જ્યારે નાયકાવાલા તેને કહે છે કે આ રીતે વાત નહીં કરવાની ત્યારે હર્ષદસિંહ પરમાર તેને વળતો જવાબ આપતા કહે છે કે કેમ નહીં કરવાની..? લોકોનો જીવ ગયો છે .. તમને શું ખબર પડે.. આગળ તે કહે છે કે તમારા જેવા ભ્રષ્ટ અધિકારીઓના પાપેજ આવી જ ઘટનાઓ ઘટે છે.

આ પણ વાંચોઃ હાથે-પગે પાટાપીંડી સાથે ગુજરાતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, પોલીસ ટીંગાટોળી કરીને ઉઠાવી ગઇ

મહત્વનું છે કે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ ઇજનેર નાયકાવાલાએ કહ્યું હતું કે બ્રિજની હાલત સારી હતી. જે બાદ તેઓ સો.મીડિયા અને પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ખુબજ ટ્રોલ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Leader Congress Leader,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ