બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / fruits reduce bad cholesterol level good for heart health

તમારા કામનું / હેલ્થ ટિપ્સ: દિલને રાખો ખુશ... આ 4 ફળો ખાવાથી ફટાફટ ઓગળી જશે નસોમાં જામી ગયેલું બેડ કોલેસ્ટ્રોલ

Manisha Jogi

Last Updated: 08:59 AM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ કોલસ્ટ્રોલ શરીર માટે હાનિકારક માનવામાં આવે છે. શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેકની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

  • ખરાબ કોલસ્ટ્રોલ શરીર માટે હાનિકારક
  • હાર્ટ એટેકની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે
  • ડાયટમાં શામેલ કરો આ 4 ફળ 

ખરાબ કોલસ્ટ્રોલ શરીર માટે હાનિકારક માનવામાં આવે છે. જે ધમીઓમાં જામી જાય છે અને હ્રદય સુધી પહોંચનાર બ્લડ ફ્લો ધીમો થઈ જાય છે. શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેકની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખરાબ કોલસ્ટ્રોલ ઘટાડવા માંગો છો તો અનેક એવા ફળ છે, જેનું સેવન કરવાથી આરોગ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે. 

એવોકાડો
શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલ વધી ડાય તો એવોકાડો તમારા માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. એવોકાડોમાં રહેલ વિટામિન કે, સી, બી5, બી6, ઈ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટના કારણે હ્રદય સ્વસ્થ રહે છે. 

ટામેટા
ખરાબ કોલસ્ટ્રોલ ઘટાડવા માટે ટામેટા ખૂબ જ અસરકારક છે. ટામેટામાં અનેક પ્રકારના વિટામિન રહેલા છે, જે ત્વચા, આંખો અને હ્રજય માટે ગુણકારી છે. 

સફરજન
ખરાબ કોલસ્ટ્રોલ ઘટાડવા માટે સફરજન ખૂબ જ અસરકારક ફળ છે. સફરજનમાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે, જે શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે. 

પપૈયા
ખરાબ કોલસ્ટ્રોલ ઘટાડવા માટે પપૈયા ખૂબ જ અસરકારક ફળ છે. પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહે છે, જેનાથી કોલસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ