બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેટથી લઈને શ્વાસ સુધી, નાગરવેલના પાન ખાવાથી મળે છે અઢળક ફાયદા

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / પેટથી લઈને શ્વાસ સુધી, નાગરવેલના પાન ખાવાથી મળે છે અઢળક ફાયદા

Last Updated: 02:48 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પાન ખાવાના એક નહીં પણ અનેક ફાયદા છે. તેનું સેવન શારીરિકથી લઇ મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. આજે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણીશું.

1/7

photoStories-logo

1. પાનના સ્વાસ્થ્ય લાભ

ભોજન બાદ અનેક લોકો પાન ખાતા હોય છે. પણ શું તમે જાણો છો કે, પાન ફક્ત તેના સ્વાદ અને તાજગી માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક મનાય છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. ભોજન બાદ પાન ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. તો ચાલો પાન ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પાચનમાં સુધાર

નાગરવેલના પાનના પોષક તત્વો પાચન માટે ખુબ ફાયદાકારક હોય છે. તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે. તેમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણધર્મો હોય છે જે અપચો, ગેસ, કબજિયાત, પેટનું ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓ રોકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શ્વાસની દુર્ગંધ

પાનમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. આથી ભોજન બાદ પાન ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. પાન ઓરલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. તે ઓરલ ઇન્ફેકશન સામે પણ રક્ષણ આપે છે. પાન એક માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બ્લડ સુગર લેવલ કંટ્રોલ

ભોજન બાદ પાન ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ રાખવામાં મદદ મળે છે. તે ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે અને અલ્સર જેવી ગંભીર સમસ્યાઓથી પણ રક્ષણ પૂરું પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. શરીરને રાખે છે સ્વસ્થ

પાનમાં ટેનીન અને પ્રોપેન હોય છે. જે શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. તણાવ

દરરોજ ભોજન બાદ પાન ખાવાથી મૂડ સુધરી શકે છે. તે મનને શાંત કરવામાં અને સ્ટ્રેસ ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Digestion Betel Leaves Betel Leaves Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ