ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આર્થિક સંકટથી લઈને પારિવારિક સમસ્યાઓ સુધી, દરેક મુશ્કેલી માટે છે આ 9 શક્તિશાળી સ્તોત્ર

photo-story

11 ફોટો ગેલેરી

ધર્મ / આર્થિક સંકટથી લઈને પારિવારિક સમસ્યાઓ સુધી, દરેક મુશ્કેલી માટે છે આ 9 શક્તિશાળી સ્તોત્ર

Last Updated: 07:39 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પૈસાની તંગીથી લઈને ઘરના કલેશ અને માનસિક અશાંતિ સુધીની સમસ્યાઓ માટે હિન્દુ ધર્મમાં અલગ-અલગ સ્તોત્રના પાઠનું વિશેષ મહત્ત્વ છે. 9 એવા સ્તોત્ર છે જેનો પાઠ અલગ-અલગ મનોકામનાઓ અને મુશ્કેલીઓના નિવારણ માટે શુભ માનવામાં આવે છે.

1/11

photoStories-logo

1. પાવરફુલ મંત્રો

પૈસાની તંગી હોય કે જીવનમાં અવરોધો આવતા હોય, હિંદુ ધર્મમાં શ્રદ્ધા સાથે કરેલા સ્તોત્ર પાઠને ખાસ મહત્વ આપવામાં આવે છે. માન્યતા છે કે સાચી ભાવના સાથે અમુક શક્તિશાળી સ્તોત્રોનો નિયમિત પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ જ વિષય પર એક્સપર્ટ દ્વારા નવ જુદા-જુદા સ્તોત્રો વિશે વાત કરી છે અને કહેવાયું છે કે કઈ પરેશાનીમાં કયો પાઠ કરવો જોઈએ. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. કનકધારા સ્તોત્રનો પાઠ

પૈસાની અછતથી પરેશાન હોવ તો કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આ સ્તોત્રનું નિયમિત પઠન મા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને ધન સંબંધિત મુશ્કેલીઓ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. સહસ્રનામનો પાઠ

કામ અટકી જતા હોય, બનતા કામો બગડતા હોય કે જીવનમાં વારંવાર અવરોધો આવતા હોય તો વિષ્ણુ સહસ્રનામનો નિયમિત પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. હનુમાન ચાલીસાનો પાઠ

જો મનમાં ભય રહેતો હોય કે પોતાને નબળા અનુભવાતા હોય તો હનુમાન ચાલીસાનો પાઠ મનને બળ અને હિંમત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. કાલભૈરવાષ્ટકમ

નકારાત્મક ઊર્જા અનુભવાતી હોય તો કાલભૈરવાષ્ટકમનું શ્રદ્ધાપૂર્વક પઠન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. અથર્વશીર્ષનો પાઠ

ઘરમાં ક્લેશ કે ઝઘડા થતા હોય તો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી વાતાવરણ સુધરે છે અને પરિવારમાં પ્રેમ વધે છે એવું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. ગોપાલ મંત્રનો જાપ

સંતાન પ્રાપ્તિની ઇચ્છા હોય તો સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવાની ભલામણ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. દુર્ગા સપ્તશતીનો પાઠ

જીવનમાં અનેક મુશ્કેલીઓ સાથે સામનો કરવો પડતો હોય તો દુર્ગા સપ્તશતીનો પાઠ મા દુર્ગાની કૃપા મેળવવા માટે શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ

સમાજમાં માન-સન્માન અને આત્મવિશ્વાસ વધારવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ ઉપયોગી ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. નિર્વાણ ષટ્કમનો પાઠ

મન અશાંત રહે અને માનસિક શાંતિ ન મળે તો નિર્વાણ ષટ્કમનો પાઠ કરવો યોગ્ય ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kanakdhara Stotram Powerful Hindu Stotras Mantra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ