ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આસામમાં બસ-ટ્રક વચ્ચે ટક્કર, 23 લોકોના મોતથી હાહાકાર

નેશનલ / આસામમાં બસ-ટ્રક વચ્ચે ટક્કર, 23 લોકોના મોતથી હાહાકાર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:49 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assam News: આસામના કાઝીરંગામાં શુક્રવારે એક પૂરપાટ ઝડપે દોડતી મિનિબસ અને કન્ટેનર ટ્રક સામસામે અથડાતા ભયાનક અક્સ્માત થયો છે. જેમાં 23 લોકોના મોત નીપજતા પંથકમાં હાહાકાર મચ્યો છે.

ADVERTISEMENT

આસામના કાઝીરંગામાં શુક્રવારે એક પૂરપાટ ઝડપે દોડતી મિનિબસ અને કન્ટેનર ટ્રક સામસામે અથડાતા ભયાનક અક્સ્માત થયો છે. જેમાં 23 લોકોના મોત નીપજતા પંથકમાં હાહાકાર મચ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આસામમાં આ અકસ્માતમાં 23 લોકોના મોત થયા છે. જોકે સમાચાર એજન્સીએ 12 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. ટક્કર બાદ મિનિબસને ભારે નુકસાન થયું હતું. ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. બચાવ ટીમોએ બસ કાપી અને મૃતદેહો બહાર કાઢ્યા. કુલ કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / રાહુલ ગાંધીનો મોટો દાવો, 'મારો ફોન ટેપ થાય છે, પીએમ મોદીને પણ ખબર છે, મારી પાસે એવા પુરાવા છે કે...'

સ્થાનિક મીડિયા અનુસાર અકસ્માતમાં સંડોવાયેલા વાહનના 12 ચલણ જારી કરવામાં આવ્યા હતા. જેમાંથી ₹38,500 નો દંડ ચૂકવવામાં આવ્યો હતો, જ્યારે ₹4,000 નો એક ચલણ હજુ બાકી હતો. આ દંડ કોમર્શિયલ વાહન પર વધુ ઝડપે વાહન ચલાવવા બદલ લાદવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam Assam Road Accident Assam Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ