ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / અર્શદીપની મંગેતર સમરીન કૌર કેમ થઈ ગુસ્સે? આશિષ ચંચલાની સાથેના અફેરની અફવા પર તોડ્યું મૌન

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / અર્શદીપની મંગેતર સમરીન કૌર કેમ થઈ ગુસ્સે? આશિષ ચંચલાની સાથેના અફેરની અફવા પર તોડ્યું મૌન

Last Updated: 06:14 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અર્શદીપ સિંહ સાથે સગાઈના સમાચાર વચ્ચે એક્ટ્રેસ સમરીન કૌરનું નામ યુટ્યુબર આશિષ ચંચલાની સાથે જોડાતાં વિવાદ સર્જાયો છે. જૂની તસવીરો અને અફવાઓથી નારાજ સમરીને હવે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપીને તમામ અટકળો પર ફૂલબ્રેક મુક્યો છે.

1/7

photoStories-logo

1. સમરીન કૌર

ક્રિકેટર અર્શદીપ સિંહ અને એક્ટ્રેસ સમરીન કૌરની સગાઈની ખબર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા થોડી અલગ દિશા લઈ ગઈ. જેમાં અમુક યુઝર્સે જૂની તસવીરો અને ક્લિપ્સ વાપરીને સમરીનનું નામ યુટ્યુબર આશિષ ચંચલાની સાથે જોડવાનું શરૂ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આશિષ ચંચલાની સાથે નામ જોડાયું

આ વાતથી સમરીન કૌર ખૂબ નારાજ થયા છે અને સમરીને સ્પષ્ટતા કરી છે. જેમાં સમરીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે ઇન્ટરનેટ ક્યારેક વિચિત્ર, ક્યારેક મજાકિયા અને ક્યારેક નિરાશ કરનારું હોય છે. સવારે ઊઠતાં જ તેને ચાર વર્ષ પહેલાં કોલેબોરેટ કરેલા યુટ્યુબર સાથેની પોતાની તસવીરોની રીલ એડિટ્સ જોઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કહી અફવાહ

તેને સ્પષ્ટ કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી તેઓએ આશિષ સાથે કોઈ વાતચીત નથી કરી અને ન તો કોઈ કન્ટેન્ટ બનાવ્યું છે. જૂની તસવીરો અને ક્લિપ્સને વ્યૂઝ માટે ફરી-ફરી સર્ક્યુલેટ કરવાનું બંધ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ખોટી સ્ટોરી

સમરીને વધુમાં કહ્યું કે પોડકાસ્ટમાં જે છોકરીનો ઉલ્લેખ થયો છે તે તેઓ નથી. આ વાત તેમને અગાઉ પણ ઘણી વાર કહી છે, છતાં તેમનું નામ ઘસડવામાં આવે છે. તેમનો આશિષ સાથે કોઈ સંબંધ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કાનૂની કાર્યવાહી

કોઈની વિરુદ્ધ ખોટી સ્ટોરી બનાવવી તેને અપમાનિત કરવા જેવું છે. ક્લિકબેટ માટે તેમનું નામ અને ફોટો વાપરનારા ક્રિએટર્સ સામે તેમની ટીમ કાનૂની કાર્યવાહી કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ક્લિકબેટ

સમરીને અંતે કહ્યું કે દરેક કન્ટેન્ટ માત્ર વ્યૂઝ અને ક્લિક્સ માટે નથી હોતું. તેની સાથે કોઈની પરિવાર અને પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. 11 નવેમ્બરે પ્રપોઝ

ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરે અર્શદીપે ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કરીને સગાઈની તસવીરો શેર કરી હતી, જેના પછી આ ચર્ચા ફરી ઉપર આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Samreen Kaur Arshdeep Singh Engagement Samreen Kaur Controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ