બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Freezing cold starts in Gujarat: Naliya becomes the coldest city in the state with 13.6 degrees

ગુજરાત બન્યું ઠંડુંગાર / ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ: 13.6 ડિગ્રી સાથે નલીયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર, જાણો ક્યાં કેટલું તાપમાન

Priyakant

Last Updated: 08:56 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Winter Latest News: રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું, આગામી 4-5 દિવસ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્યતા

  • માવઠા બાદ ગુજરાત બન્યું ઠંડુંગાર
  • 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું
  • 4-5 દિવસમાં ઠંડીમાં ઘટાડાની શક્યતા
  • નલિયા 13.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
  • 15.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં બીજા ક્રમે ભૂજ 

Gujarat Winter : ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. નલિયા 13.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. મહત્વનું છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર-સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. 

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો
ગુજરાતમાં  માવઠા બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વિગતો મુજબ રાજ્યના 13 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. મહત્વનું છે કે, આગામી 4-5 દિવસ ઠંડીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. નલિયા 13.6 ડિગ્રીએ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે રાજ્યમાં બીજા ક્રમે ભૂજમાં 15.8 ડિગ્રી તાપમાન તો કંડલામાં 16, અમરેલીમાં 17 ડિગ્રી તાપમાન અને પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ