બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Fraud of Rs 64.95 lakh in the name of investing in stock market in Ahmedabad

ક્રાઈમ / અમદાવાદમાં આચરાઇ 64 લાખની છેતરપિંડી, ભૂલથી પણ WhatsApp પર આવી લાલચ અપાય તો ચેતી જજો!

Dinesh

Last Updated: 06:06 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદમાં શેર બજારમાં રોકાણ કરવાના નામે રૂ 64.95 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, સાયબર ક્રાઇમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

શેર બજારમાં રોકાણ કરો છો તો કરતા રહો, પરંતુ કોઈના નામે રોકાણનો વોટ્સએપ મેસેજ આવે તો ચેતી જજો..! કારણે કે, આવી જ રીતે છેતરપિંડીના બનાવો હમણા ખાસ્સા પ્રમાણમાં વધી રહ્યાં છે. અમદાવાદમાં શેર બજારમાં રોકાણ કરવાના નામે રૂ 64.95 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સાયબર ક્રાઇમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

Work From Home'ના નામે 8 લાખનો ચૂનો, YouTube પર સબ્સક્રિપ્શન કરવું મહિલાને  પડ્યું ભારે, કિસ્સો જાણી ચોંકી ઉઠશો/ Cyber crime with gurugram woman by the  youtube chanel subscription

વધુ નફાની લાલચે ભારે પડી
આરોપીએ Goldman Sachs-Stock pull-up નામથી વોટસએપ મારફતે વાતચીત કરીને શેર માર્કેટમા રોકાણ કરવાની વાત કરી હતી. વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. બીજા ગ્રુપમાં 33 VIP Goldman Sacha તથા 15-Business Processing Groupમાં છે તેમજ જે નામાંકિત વ્યક્તિ છે. સાથે સાથે વોટસએપ ચેટથી રોકાણ કરવાના બહાને KYC ડોક્યુમેન્ટ ફીડ કરવા જણાવ્યું હતું. 

વાંચવા જેવું: અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં મહિલા ડૉક્ટરના આપઘાત મામલે PIને બચાવવા પોલીસ મેદાને, કહ્યું 'બંને વચ્ચે મનદુઃખ થતા...'

રૂપિયા 64.95 લાખની છેતરપિંડી
શેરમાર્કેટમાં રોકણથી વધુ નફો મળશે તેવી લાલચ આપીને  અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 64.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આમ આ રીતે રોકણના નામે સાયબર ફ્રોડની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ