બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Former Deputy Chief Minister Nitin Patel quipped mehsana umiya rath

મહેસાણા / પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો કટાક્ષ, સલાહ આપનારાઓને લઇ કહી આ મોટી વાત

Ajit Jadeja

Last Updated: 02:15 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રી તરીકે મને કોઇ ડૉક્ટર સલાહ આપે તો યોગ્ય છે. પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે.

 

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કરીને કટાક્ષ.વિશ્વ ઉમિયાધામ આયોજિત મા ઉમિયાનો રથ મહેસાણા પહોંચ્યો હતો તે સંદર્ભે કરેલા સંબોધન વખતે નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કર્યો અને સલાહ આપનારા વિશે ખુલ્લા મને વાત કરી. નીતિન પટેલે કહ્યું કે અમને કોઇ અનુભવી વ્યક્તિ કોઇ બાબતે સલાહ આપે તો માન્ય છે. કોઇ અધિકારી મને લખવા અંગે પણ ટકોર કરે તો તે બરોબર છે. અમને કોઇ અનુભવી વ્યક્તિ જે તે બાબતે સલાહ આપે તો  તે માન્ય છે.કોઇ ઉદ્યોગપતિ GIDCના પ્રશ્નોને લઇ સૂચન કરે તો બરોબર છે. આરોગ્ય મંત્રી તરીકે મને કોઇ ડૉક્ટર સલાહ આપે તો યોગ્ય છે. પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે. કેમ કે કેટલાક લોકો સલાહ ન આપે તો,તેનો દિવસ પુરો ન થતો હોય તેવા હોય છે. હવે સલાહ આપાનારાએ પોતાની કેપેસિટી જોવી પડે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ