ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / follow these home remedies for after threading pain and rashes

ટિપ્સ / થ્રેડિંગ કર્યા બાદ દુખાવો કે બળતરા થતી હોય તો અપનાવો આ ઉપાય

Published By: Krupa

Last Updated: 12:06 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગે છોકરીઓ થ્રેડિંગ કરાવતી હોય છે. થ્રેડિંગ કર્યા બાદ ઘણી વખત સ્કીન પર બળતરા થાય છે ક્યાં તો દાણા થઇ જાય છે. જે લોકોની સ્કીન મુલાયામ હોય છે, એ લોકોમાં બળતરા અને દાણાની સમસ્યા વધારે મળી આવે છે. જો તમે પણ થ્રેડિંગ બાદ આ સમસ્યાઓને ઝેલો છો તો તમે આ ઘરેલૂ નુસ્ખાને અપનાવીને થ્રેડિંગથી થતી સમસ્યાઓને ઓછી કરી શકે છે.

ADVERTISEMENT

  • થ્રેડિંગ કર્યા બાદ ઘણી વખત સ્કીન પર બળતરા થાય છે
  • લોકોમાં બળતરા અને દાણાની સમસ્યા વધારે મળી આવે છે
  • આ ઘરેલૂ નુસ્ખાને અપનાવીને થ્રેડિંગથી થતી સમસ્યાઓને ઓછી કરી શકે છે

કાકડી
જો થ્રેડિંગ બાદ તમારી સ્કીન પર બળતરા અથવા દાણા થવા લાગે તો તમે આ સ્થિતિમાં કાકડી લગાવી શકો છો. આશરે 2 3 મીનિટ સુધી કાકડીને બળતરા વાળી જગ્યા પર લગાવી રાખો. કાકડી ઠંડી હોય છે, એટલા માટે બળતરા વાળી જગ્યા પર લગાવવાથી જલ્દી રાહત મળી જાય છે. 

ગુલાબજળ
થ્રેડિંગ બાગ ગુલાબ જળ લગાવશો તો સ્કીનની લાલાશ દૂર થઇ જશે. એનાથી દાણા પણ ઠીક થઇ જાય છે. થ્રેડિંગના તરત બાદ જ તમે ગુલાબ જળ તમારી સ્કીન પર લગાવી લો. 

કાચુ દૂધ
જેવી રીતે દૂધથી તમારા સ્કીનની ડ્રાયનેસ દૂર થઇ જાય છે. એવી જ રીતે થ્રેંડિંગ બાગ પણ તમારી સ્કીન ડ્રાય થઇ જાય છે, એવામાં તમારે કાચા દૂધનો ઉપયોગ કરવો જોઇએ. 

ચંદન
તમે થ્રેડિંગ બાદ ચંદનનો લેપ લગાવી શકો છો. એનાથી થ્રેડિંગથી થતી બળતરા અને દુખાવો ઓછો થઇ જાય છે. તમે ચંદનમાં પાણી મિક્સ કરીને એનો લેપ બનાવી લો પછી એને પોતાની સ્કીન પર લગાવી લો. આશરે 15 મીનિટ સુધી ચંદનના લેપને તમારા ચહેરા પર લગાવીને રાખો, પછી એને પાણીથી ધોઇ નાંખો.

બરફ
ઘણી વખત થ્રેડિંગ કર્યા બાદ સ્કીન પર દાણા નિકળી આવે છે. એવામાં તમે જો એની જગ્યા પર બરફ લગાવશે તો એનાથી તમારા દાણા બેસી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips lifestyle threading થ્રેડિંગ બળતરા tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ