બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાયજી મંદિર જળમગ્ન, ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

photo-story

6 ફોટો ગેલેરી

સાંબેલાધાર / સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાયજી મંદિર જળમગ્ન, ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Last Updated: 12:21 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ થવા પામી હતી. મુશળધાર વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી.

1/6

photoStories-logo

1. સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મુશળધાર વરસાદ પડ્યો હતો. સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વેરાવળમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી લોકજીવન પ્રભાવિત થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સરસ્વતી નદીમાં સીઝન નું પહેલું પૂર આવ્યું

ગીર સોમનાથમાં વરસાદના પગલે વરસાદી પાણી ભરાયા હતા. સરસ્વતી નદીમાં પુર આવ્યું હતું. પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળને પૂજા અર્ચના કરી વધામણા કર્યા હતા. સરસ્વતી નદીમાં સીઝનનું પહેલું પૂર આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતો ખુશી વ્યાપી જવા પામી હતી. ભારે વરસાદના પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં આવ્યું પુર

ગીર સોમનાથમાં પ્રાચીન સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. સિઝનમાં પ્રથમ વખત ઘોડાપુર આવતા માધવરાયજી જળમગ્ર થયા હતા. ગત મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પુર આવ્યું હતું. સરસ્વતી નદીમાં પુર આવતા લોકો ઉમટી પડ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. અનેક ઘરોની ઘરવખરી પલળી ગઈ

ગીર સોમનાથ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હતા. સુત્રાપાડા પ્રાશ્રાવડા ગામે ઘરોમાં પાણી ભરાયા હતા. રાત્રે સુત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 200 થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા. જેથી અનેક ઘરોની ઘરવખરી પલળી જવા પામી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભારે વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ થવા પામી હતી. મુશળધાર વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. જિલ્લાના સુત્રાપાડામાં 9 ઈંચ, ગીર ગઢડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાલાળા અને ઉના બંને સ્થળે 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. અનેક વિસ્તારો અને લોકોના ઘરોના વરસાદી પાણી ફરી વળ્યું હતું. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

flood situation flood in Saraswati river Gir Somnath rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ