બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / film jawan star shah rukh khan new photo goes viral on social media

મનોરંજન / આખરે 'જવાન'ના પ્રીવ્યૂમાં શાહરૂખના માથે બનેલા ટેટૂનું રહસ્ય ખુલી જ ગયું, લખાણ વાંચીને ચોંકી જશો

Arohi

Last Updated: 11:41 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film Jawan: સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના માથા પરનું ટેટૂ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

  • વાયરલ થયો શાહરૂખનો વધુ એક ફોટો 
  • માથા પર દેખાઈ રહ્યું છે ટેટૂ 
  • લખાણ વાંચીને ચોંકી જશો

શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ 'જવાન' હાલ સતત ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો પ્રીવ્યૂ રિલીઝ કરવામાં આવ્યો હતો. જે દર્શકોએ ખૂબ વધારે પસંદ કર્યો છે. ગયા મહિનાથી ફેંસમાં આ ફિલ્મને લઈને ખૂબ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ફિલ્મનો પ્રીવ્યૂ જોયા બાદ સૌથી વધારે ચર્ચા કિંગ ખાનના બોલ્ડ લુકની થઈ રહી છે. ફેંસને શાહરૂખનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જોકે ટ્રેલર જોયા બાદ લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે તેમના માથા પર બનેલા ટેટૂમાં આખરે લખેલું શું છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા હવે આ વાતનો પણ ખુલાસો થઈ ગયો છે. 

ફોટોથી ખુલ્યો ટેટૂનો રાઝ 
સોશિયલ મીડિયા પર કિંગ ખાનનો એક ફોટો સામે આવ્યો છે જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેના માથા પર શું લખેલું છે. ફોટોમાં જોઈ શકાય છે કે અભિનેતાના માથા પર 'માં જગત જનની' લખેલું છે. તેનો મતલબ છે આખા સંસારની માતા. 

જણાવી દઈએ કે જવાનનો પ્રીવ્યૂ જોયા બાદ સોશિયલ મીડિયા પર અલગ અલગ અંદાજા લગાવવામાં આવી રહ્યા છે. ફેન થ્યોરીને માનીએ તો ફિલ્મમાં શાહરૂખ ખાનની માતાના રોલમાં દીપિકા જોવા મળશે. ફેંશ અટકળો લગાવી રહ્યા છે કે શાહરૂખના ટેટૂથી ફિલ્મની સ્ટોરીનું કનેક્શન હોઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ