ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / farm laws repeal farmer protest pm narendra modi election masterstoke social media reaction

Farm Laws repeal / ઝૂકતી હૈ દુનિયા, ઝૂકાનેવાલા ચાહિયે: PM મોદીના એલાન બાદ જુઓ સોશ્યલ મીડિયામા લોકોએ શું કહ્યું

Published By: Dharmishtha

Last Updated: 11:57 AM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીના એલાન બાદ સોશિયલ મીડિયા પર રિએક્શન વધી ગયા છે.

ADVERTISEMENT

  • કોઈ આ નિર્ણયને ચૂંટણી સાથે જોડી રહ્યા છે તો કોઈ માસ્ટરસ્ટ્રેક માની રહ્યું છે
  •  પીએમના એલાન બાદ સોશિયલ મીડિયા પર રિએક્શનનું પુર
  • એક યુઝર્સે લખ્યું, ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિએ, તો કોઈએ આ નિર્ણયનો કર્યો વિરોધ

ત્રણ કૃષિ કાયદાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછો ખેંચી લીધો છે. દિલ્હીની અલગ અલગ બોર્ડરો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને એક વર્ષ પુરુ થતા પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીના એલાન બાદ સોશિયલ મીડિયા પર રિએક્શન વધી ગયા છે. કોઈ આ નિર્ણયને ચૂંટણી સાથે જોડી રહ્યા છે તો કોઈ માસ્ટરસ્ટ્રેક ગણાવી રહ્યા છે. 

હકિકતમાં ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ ના પ્રસંગ પર દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. સાચા મનથી કહ્યું છે કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કમી રહી રહી હતી. અમે અમારી વાત કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી નથી શક્યા. આજે ગુરુનાનકજીના પ્રકાશ પર્વ છે. આજે હું સમગ્ર દેશને અ જણાવવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અમે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાના સંવૈધાનિક પ્રક્રિયાને જલ્દી શરુ કરીશું.

પીએમ મોદીના આ એલાન બાદ સોશિયલ મીડિયામાં રિએક્શનનું પુર આવ્યું છે.  એક યુઝર્સે ટ્વીટર પર લખ્યું કે પેટા ચૂંટણીની હારે મોદીજીને ઘણું શીખી ગયા. પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટાડ્યા. હવે 3 નવા કૃષિ કાયદા પાછા લેવા પડ્યા, ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિએ.

ભક્ત કહે છે મોદી નથી ઝૂક્તા
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિએ

યુપીમાં ચૂંટણીની હારને જોતા 3 કુષિ કાયદાને પાછા લીધા છે

શહીદ ખેડૂતોને શ્રધ્ધાંજલિ


ત્યારે એક યુઝરે લખ્યું કે કૃષિ આંદોલનમાં શહીદ થયા 700 થી વધારે ખેડૂતોને નમન, તમારી કુર્બાની વ્યર્થ નથી ગઈ. મોદીએ આખરે ઝૂકવુ પડ્યું. એક્તા જિંદાબાદ, ઈન્કલાબ જિંદાબાદ.

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi farm laws repeal farmer Protest ખેડૂત આંદોલન પીએમ મોદી સોશિયલ મીડિયા Farm Laws repeal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ