Exclusive / કોર કમિટીના નિર્ણય બાદ અલ્પેશ ઠાકોરની VTV News સાથે ખાસ વાતચીત

ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક યોજાયા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે એ વાત તો નક્કી થઈ ગઈ છે... ત્યારે આ મુદ્દે વીટીવીએ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી.. વીટીવી સાથે વાત કરતા શું કહ્યું અલ્પેશે આવો સાંભળીએ..

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ