ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Kannappa Review: પ્રભાસ અને અક્ષયની ફિલ્મ 'કનપ્પા' રિલીઝ, જોઇ લો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો રિવ્યૂ

મનોરંજન / Kannappa Review: પ્રભાસ અને અક્ષયની ફિલ્મ 'કનપ્પા' રિલીઝ, જોઇ લો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો રિવ્યૂ

Last Updated: 09:16 AM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kannappa Social Media Review: અક્ષય કુમાર, પ્રભાસ અને મોહનલાલની મલ્ટીસ્ટારર ફિલ્મ કન્નપ્પાનો પહેલા દિવસનો ફર્સ્ટ શો જોનારા ચાહકોએ રિવ્યૂ આપ્યો છે.

ADVERTISEMENT

Kannappa Social Media Review: અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ સાથે વિષ્ણુ મંચુ, મોહન બાબુ, આર. સરથકુમાર, અર્પિત રંકા, કૌશલ મંદા, રાહુલ માધવ, દેવરાજ, મુકેશ ઋષિ, બ્રહ્માનંદમ, રઘુ બાબુ, પ્રીતિ મુખુંધન, મધુ, મોહનલાલ, પ્રભાસ સ્ટારર ફિલ્મ કન્નપ્પા 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે,

જેના કારણે ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર કન્નપ્પાના પહેલા દિવસનો ફર્સ્ટ શો જોનારા દર્શકોએ સોશિયલ મીડિયા પર રિવ્યૂ આપ્યો છે. ચાહકો કન્નપ્પાથી ખૂબ પ્રભાવિત જોવા મળી રહ્યા છે.

એક યુઝરે કન્નપ્પાને 5 માંથી 3.25 પોઈન્ટ આપ્યા અને લખ્યું, ઠીકઠાક એવરેજ ફસ્ટ હાફ. સુપર બ્લોકબસ્ટર બીજો ભાગ. વિષ્ણુ મંચુનો અભિનય ખાસ કરીને બીજા ભાગમાં ઉત્તમ છે. પ્રભાસ અને મોહન બાબુએ પણ અદ્ભુત અભિનય આપ્યો છે. બીજા ભાગની બ્રેગગ્રાઉન્ડ ફિલ્મની જાન છે. ફિલ્મ જરૂર જોવી જોઇએ.

બીજા યુઝરે લખ્યું, કન્નપ્પાનો પહેલો ભાગ સરેરાશથી ઓછો છે. બીજો ભાગ પ્રભાસના કેમિયો સિવાય કંઈ ખાસ નથી. જ્યારે યુઝરે 5 માંથી 2 સ્ટાર આપ્યા છે અને OTT પર ફિલ્મ જોવા માટે રાહ જોવાનું કહ્યું છે.

આ પણ વાંચોઃ મનોરંજન / 70 કલાક કામ કરો, કરોડપતિ બોસને અબજોપતિ બનાવો, શાર્ક ટેન્ક ઈન્ડિયા-5નો પ્રોમો રિલીઝ

નોંધનીય છે કે 'કનપ્પા'માં પ્રભાસ દિવ્ય અવતાર 'રુદ્ર'ની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે અક્ષય કુમાર 'મહાદેવ' તરીકે અને કાજલ અગ્રવાલ માતા પાર્વતીની ભૂમિકામાં જોવા મળે છે. વિષ્ણુ મંચુ કન્નપ્પાની ભૂમિકા ભજવી રહ્યા છે. 'કનપ્પા'નું દિગ્દર્શન મુકેશ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને મોહન બાબુ દ્વારા તેમના બેનર એવીએ એન્ટરટેઈનમેન્ટ હેઠળ 24 ફ્રેમ્સ ફેક્ટરી સાથે સહયોગમાં બનાવવામાં આવ્યું છે. 'કનપ્પા' અક્ષય કુમારની પહેલી તેલુગુ ફિલ્મ છે. 'કનપ્પા' દેશના ઘણા ભાગોમાં તેમજ ન્યુઝીલેન્ડમાં શૂટ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Kannappa Budget Kannappa Review
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ