મહેનત ફળી / એક સમયે શિંદે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં રિક્ષા ચલાવતા હતા, આજે બન્યા રાજ્યના નવા CM

eknath shinde will new chief minister of maharashtra

મહારાષ્ટ્રના રાજકારણમાં ઑટો ડ્રાઈવરથી પોતાના જીવનની શરૂઆત કરનારા એકનાથ શિંદેએ 80ના દાયકામાં રાજકીય ઈનિંગની શરૂઆત શિવસેના સાથે કરી હતી. શિવસેનામાં એક કાર્યકર્તા તરીકે જોડાયેલા રહ્યાં અને રાજકારણની ઊંચાઈઓ સર કરતા રહ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ