બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / બીમારીઓથી મેળવવી છે રાહત? તો દેશી ઘીમાં મખાના ભેળવીને ખાવાનું શરૂ કરી દો, થશે ચમત્કારિક ફાયદા

photo-story

9 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / બીમારીઓથી મેળવવી છે રાહત? તો દેશી ઘીમાં મખાના ભેળવીને ખાવાનું શરૂ કરી દો, થશે ચમત્કારિક ફાયદા

Last Updated: 09:16 AM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Makhana With Desi Ghee: મખાના અને દેશી ઘી બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બન્ને સાથે ખાવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે. જાણો તેના 7 ફાયદા વિશે.

1/9

photoStories-logo

1. મખાના

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, મેંગનીઝ, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ઘીમાં શેકીને ખાવ મખાના

જો મખાનાને ઘીમાં શેકીને ખાવામાં આવે તો ઘીના પોષક તત્વો પણ તેમાં આવી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. હાડકા કરે છે મજબૂત

મખાના અને ઘી બન્નેમાં કેલ્શિયમના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. બ્લડ પ્રેશર કંટ્રોલ

પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે મખાનાનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. ત્વચા માટે

ઘીમાં શેકીને મખાનાનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. એન્ટીઓક્સીડેન્ટ અને એમીનો એસિડ ભરપૂર પ્રમાણમાં હોવાના કારણે તે વૃદ્ધાવસ્તાના લક્ષણોને જલ્દી આવવાથી રોકવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ડિટોક્સીફાય

દેસી ઘીમાં શેકીને મખાના ખાવાથી શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ મળે છે. શરીરમાં ઝેરી પદાર્થોને બગાર કાઢવામાં તે મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. પાચન માટે

મખાનામાં ડાયટ્રી ફાયબર મળી આવે છે જે આંતરડા માટે ફાયદાકારક માનવામાં આવે છે. પાચનમાં સુધાર માટે દેસી ઘીમાં શેકેલા મખાનાનું સેવન કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. વજન માટે

સવારે ખાલી પેટ મખાના ખાવાથી લાંબા સમય સુધી ભુખ નથી લાગતી અને શરીરમાં એનર્જી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. મેટાબોલિઝમ

પ્રોટીનથી ભરપૂર હોવાના કારણે આ મેટાબોલિઝમને સારૂ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Makhana Desi Ghee

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ