બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Earthquake in Saurashtra at 4 am, epicenter only 30 km away

BIG BREAKING / વહેલી સવારના 4 કલાકે સૌરાષ્ટ્રમાં ભૂકંપ: પાલીતાણા, તળાજા, ઘોઘા અને સિહોરની ધરા ધરતીકંપથી ધ્રૂજી, કેન્દ્રબિંદુ માત્ર 30 કિમી જ દૂર

Priyakant

Last Updated: 08:54 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Earthquake News: વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી, વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો

  • સૌરાષ્ટ્રમાં અનુભવાયો ભૂકંપનો આંચકો 
  • ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, પાલીતાણા, સિહોરમાં ભૂકંપ 
  • વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો 
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું

Gujarat Earthquake : ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી.  પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

સૌરાષ્ટ્રમાં અનુભવાયો ભૂકંપનો આંચકો 
આજે વહેલી સવારે 4.12 વાગ્યે ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, પાલીતાણા, સિહોરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે અનુભવાયેલ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ