શર્મનાક ઘટના / બાપ રે! Air Indiaની ફ્લાઈટમાં નશામાં ધૂત યુવકની મહિલા સાથે ગંદી હરકત, અચાનક પેન્ટ ખોલ્યું અને પછી....

drunk man urinate on woman passenger in air india international flight

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પેસેન્જર (70) પર નશામાં ધૂત પુરુષ મુસાફરે પેશાબ કર્યો. પીડિત મહિલાએ કેબિન ક્રૂને જાણ કરી, પરંતુ તેઓએ પેસેન્જરને પકડ્યો નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ