બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / drunk couple get intimate in train

VIRAL / મોડી રાતે ચાલુ ટ્રેનમાં સેક્સ કરતાં કપલનો વીડિયો વાયરલ

Published By: Krupa

Last Updated: 04:44 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ અનુસાર કપલ મોડી રાત ટ્રેનમાં ચઢ્યું, ચાલતી ટ્રેનમાં સંબંઘ બાંધતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું છે. એ વખતે ટ્રેનનો ઘણો હિસ્સો ખાલી હતો. સોશ્યલ મીડિયા પર સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ કપલની વિરુદ્ધ કાર્યવાહીની માગણી થઇ રહી છે.

  • ચાલતી ટ્રેનમાં સંબંઘ બાંધતા સીસીટીવી કેમેરામાં કેદ થયું કપલ
  • સોશ્યલ મીડિયા પર સીસીટીવી ફુટેજ વાયરલ

એક કપલ ચાલતી ટ્રેનમાં સંબંઘ બાંધતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું છે. આ ટ્રેન સ્કૉટલેન્ડના ગ્લોસગોથી એડિનબર્ગ જઇ રહી હતી. સ્કૉટરેલના પ્રમુખે કહ્યું કે એ પોલીસની સાથે તપાસમાં મદદ કરશે. 

એક રિપોર્ટ અનુસાર કપલ મોડી રાત ટ્રેનમાં ચઢ્યું, એ વખત ટ્રેનમાં ચઢ્યું, એ વખતે ટ્રેનનો ઘણો હિસ્સો ખાલી હતો. સોશ્યલ મીડિયા પર સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ કપલની વિરુદ્ધ કાર્યવાહીની માગણી થઇ રહી છે. 

કપલના ફુટેજ ઑનલાઇન લીક થતા પહેલા ટ્રેનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. સ્કૉટરેલના પ્રમુખે આ મામલેની તપાસ કરીને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. 

READ ALSO: કારની ઉપર SEX કરતું કપલ CCTVમાં કેદ થયું, થયો આટલો દંડ

એક રેલ યાત્રીએ કહ્યું, ટ્રેનમાં રોમાન્સ કરવું ખૂબ હેરાન કરતું છે. એ સ્પષ્ટ છે કે કપલ નશામાં હતું, એટલા માટે એમને આ વાતની જાણ પણ નહતી કે એમની આસપાસ શું થઇ રહ્યું છે. 

એક યાત્રીએ ગુસ્સામાં કહ્યું કે જોઇ પરિવાર પોતાના બાળકો સાથે આ કોચમાં ચઢ્યું હોત તો શું થાત. આ ખૂબ જ અસભ્ય વર્તણૂંક છે. 

બે મીનિટની આ ક્લિપમાં કપલ એકબીજાને કિસ કરતાં પણ જોવા મળ્યા છે. સ્કૉટરેલના પ્રવક્તાએ કહ્યું, આ પ્રકારના અસામાજિક વર્તણૂંકની સ્કૉટલેન્ડ રેલવેમાં કોઇ જગ્યા નથી અને બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસની સાથે મળીને અમે એની તપાસ કરી રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Couple OMG Weird sex કપલ સેક્સ Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ