બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / boozy revellers romping car bonnet

OMG / કારની ઉપર SEX કરતું કપલ CCTVમાં કેદ થયું, થયો આટલો દંડ

Published By: Krupa

Last Updated: 04:14 PM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મામલો બ્રિટેનના વેસ્ટ સસેક્સનો છે. 51 વર્ષીય ડેવિડ મન્ડેવિલે અને 38 વર્ષની લૂસી એલિસે પાર્કિંગમાં ઊભેલી કારની ઉપર સેક્સ કર્યું હતું.

સાર્વજનિક જગ્યા પર સેક્સ કરવાના કારણે એક કપલ પર કોર્ટે આશરે 30 હજાર રૂપિયાનો ફટકાર્યો છે. આ મામલો બ્રિટેનના વેસ્ટ સસેક્સનો છે. 51 વર્ષીય ડેવિડ મન્ડેવિલે અને 38 વર્ષની લૂસી એલિસે પાર્કિંગમાં ઊભેલી કારની ઉપર સેક્સ કર્યું હતું. 

આ પહેલા કપલને બટલિન રિસૉર્ટના એક બારમાંથી બહાર નિકાળી દીધું હતું. વાસ્તવમાં કપલ બારમાં આપત્તિજનક હરકત કરી રહ્યું હતું. 

રાતના 10 વાગ્યા હતા જ્યારે એમેન હૉટશૉટ બારથી બહાર નિકાળી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કપલની ગતિવિધિ સીસીટીવામાં કેદ થઇ ગઇ. 

પોલીસે કપલ પર ઘણા આરોપ લગાવ્યા. જો કે કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું કે કપલ એકબીજાને 20 વર્ષથી જાણે છે. અને બંને ખૂબ જ દારૂ પી લીધું હતું. એમને પોતાની એક્ટિવિટીને લઇને પસ્તાવો છે. 

ડેવિડ અને લૂસીએ પણ સ્વિકાર્યું કે એમને સાર્વજનિક મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. મેજિસ્ટ્રેટે બંને પર કુલ 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG Weird news car sex કાર સેક્સ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ