બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગ્રીન ટીને ભૂલી જાઓ! વજન ઘટાડવા ગ્રીન કોફીનો ટ્રેન્ડ, જાણો તેને પીવાના ફાયદા

ગ્રીન કોફી / ગ્રીન ટીને ભૂલી જાઓ! વજન ઘટાડવા ગ્રીન કોફીનો ટ્રેન્ડ, જાણો તેને પીવાના ફાયદા

Last Updated: 06:51 PM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વજન ઘટાડવા માટે મોટાભાગે ગ્રીન ટી, બ્લેક કોફી, બ્લેક ટીનો ઉપયોગ થતો હોય છે, પરંતુ માર્કેટમાં હવે ગ્રીન કોફીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ શું છે એના ફાયદા.

ગ્રીન કોફી તમારા શરીરની કેલરી ખૂબ જ ઝડપથી ઘટાડે છે. જેના કારણે ફેટ મેટાબોલિઝમને ઘણો સપોર્ટ મળે છે. તેમાં ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે. જે શરીરમાં ગ્લુકોઝ અને ફેટ બર્ન કરવામાં ઘણી મદદ કરે છે. બીજું કે, તે કાર્બોહાઇડ્રેટ્સને શરીરમાં એકઠા થવા દેતું નથી.

ગ્રીન કોફી તમારી ભૂખને ઘણી હદ સુધી કંટ્રોલ કરે છે. જેના કારણે વારંવાર ખાવાની થતી લાલચ પર તમે નિયંત્રણ મેળવી શકો છો. તેમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ શરીરને ડીટોક્સ કરે છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જાણો તેના ફાયદા અને ઉઠાવો આજે જ આ કોફીનો લાભ.

વધુ વાંચો: શું તમે પણ ભરીને-ભરીને પરફ્યુમ લગાવો છો? તો ધ્યાન રાખજો, નહીંતર મોટુ નુકસાન થઈ શકે

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ

ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગર લેવલ વધવાના ડરથી ચા કે કોફી પીવાનું ટાળે છે. આવી સ્થિતિમાં ગ્રીન કોફી તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગ્રીન કોફી પીવાથી બ્લડ શુગર લેવલ વધતું નથી. તેથી, ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્રીન કોફી એક રામબાણ દવાથી ઓછી માનવામાં આવતી નથી.
વજન ઘટાડવામાં મદદરૂપ:

ગ્રીન કોફી વજન ઘટાડવામાં ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. ગ્રીન કોફી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. આનાથી પાચન શક્તિ પણ મજબૂત બને છે. તે પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

શરીરને ડિટોક્સિફાય: ગ્રીન કોફી પીવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે. ગ્રીન કોફી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. ગ્રીન કોફી ત્વચા, વાળ અને આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.

કેન્સર નિવારણ: ગ્રીન કોફી પીવાથી કેટેચીન્સ કેન્સરના કોષોના વિકાસ અને ફેલાવાને રોકી શકાય છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારકઃ ગ્રીન ટી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડી શકે છે, જેનાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે.

ઓરલ હેલ્થઃ ગ્રીન કોફી ઓરલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમારી શ્વાસની દુર્ગંધની સમસ્યા દૂર થઈ શકે છે.

બ્લડ સર્ક્યુલેશનઃ બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં ગ્રીન કોફી ખૂબ જ ફાયદાકારક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Green Coffee Health Tips healthy lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ