ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:07 AM, 25 September 2025
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં ગુરુવારને વિષ્ણુ ભગવાનને સમર્પિત વાર માનવામાં આવે છે. સમગ્ર સૃષ્ટીના પાલનહાર વિષ્ણુ દેવને તુલસી અતિ પ્રિય છે. આથી ગુરુવારના રોજ તુલસીની મંજરી (કળી)ઓ સાથે જોડાયેલ અમુક ઉપાય કરવામાં આવે તો વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર રહે છે. આ ઉપાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. તમે આ ઉપાય ગુરુવાર તેમજ શુક્રવારે પણ કરી શકો છો. ચાલો તે ઉપાય વિષે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો