બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / વિશ્વ / Do Planets Have A Mind Of Their Own? Researchers Explore 'Planetary Intelligence' In Thought Experiment

સ્ટડી / હેં આવું ! શોધમાં મળ્યું એવું કે વૈજ્ઞાનિકોને કહેવું પડ્યું ધરતી પાસે છે પોતાનું મગજ

Hiralal

Last Updated: 06:25 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના વૈજ્ઞાનિકોએ પૃથ્વી ગ્રહ પર એક નવી શોધ કરીને જબરો દાવો કર્યો છે.

  • પૃથ્વી ગ્રહ પર વૈજ્ઞાનિકોની નવી શોધ
  • પૃથ્વી પોતાની બુદ્ધિ ધરાવે છે
  • પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરે છે પૃથ્વી

શોધ બાદ વૈજ્ઞાનિકોએ ધરતીને લઈને જે દાવા કર્યાં છે ખરેખર અદ્દભુત છે. વૈજ્ઞાનિકોના એક જૂથે ખુલાસો કર્યો છે કે તે તમારા મનને હચમચાવી નાખશે. તેમનો દાવો છે કે પૃથ્વીની પોતાની બુદ્ધિ છે. તેની પાસે પોતાનું મન અને બુદ્ધિ છે. તે એક બુદ્ધિશાળી ગ્રહ છે. એટલે કે પૃથ્વી જીવંત છે. 

વૈજ્ઞાનિકોએ આપ્યાં આ પુરાવા
શોધ બાદ પુરાવા આપતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે જમીનની નીચે ફૂગનું એક વિશાળ સ્તર છે. જે સમગ્ર પૃથ્વી પર ફેલાયેલી છે. તેઓ અંદરોઅંદર સંદેશાની આપ-લે કરે છે. તેમની પાસે મોટું નેટવર્ક છે. તે એક અદૃશ્ય બુદ્ધિનું પ્રદર્શન કરે છે. જેના કારણે આખી પૃથ્વીની સ્થિતિ બદલાતી રહે છે. આ સ્થિતિ દ્વારા   ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓને સારી રીતે સમજી શકાય છે. 

વૈજ્ઞાનિકોએ આપ્યું આ ઉદાહરણ 
ઉદાહરણ તરીકે, માની લો કે એક ઝાડ-છોડવાઓનો એક સમુદાય છે. પોતાની જાતને જીવિત રાખવા તેઓ ફોટોસિન્થેસિસ નામની પ્રક્રિયા શરુ કરે છે. બદલામાં પૃથ્વીને ઓક્સિજન  મળ્યો. ઓક્સિજનને કારણે આપણી ધરતીની આખી પ્રક્રિયા બદલાઈ ગઈ. હકીકતમાં છોડા અને ઝાડવાઓ પોતાને માટે કામ કરે છે તેમ છતાં પણ તેઓ ધરતીની બુદ્ધિમત્તાનો એક ભાગ જ હોય છે. 

બાયોસ્ફિયરનો જન્મ થતાં જ પૃથ્વીને નવું જીવન મળ્યું
જો પૃથ્વી પરના જીવનને સામૂહિક રીતે જોવામાં આવે તો તેને બાયોસ્ફિયર કહેવામાં આવે છે. આ તે છે જે પૃથ્વીની બુદ્ધિ, મન, મગજ, તાર્કિક શક્તિ અને બોધને પ્રતિબિંબિત કરે છે. બાયોસ્ફિયરનો જન્મ થતાં જ પૃથ્વીને નવું જીવન મળ્યું. પૃથ્વીએ પોતાની જાત વિશે વિચાર્યું. તેણે સંતુલન બનાવવાનું શરૂ કર્યું. જ્યારે પૃથ્વીના એક ખૂણામાં કંઇક ખોટું થાય છે, ત્યારે બીજા ખૂણામાં તે કંઈક એવું કરે છે જે સંતુલન બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ