બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / do not drink too much water before sleeping

સ્વાસ્થ્ય / સૂતા પહેલા વધારે પડતું પાણી પીવો છો? આ 3 નુકસાન જાણી તાત્કાલિક કરી દેશો બંધ, એક્સપર્ટની સલાહ

Arohi

Last Updated: 05:57 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Do Not Drink Water Before Sleep: આપણે દરરોજ 7થી 8 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. જેનાથી બોડીની હેલ્થ સારી રહે. પરંતુ રાત્રે સુતા પહેલા વધારે પાણી ન પીવું.

  • પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી 
  • દરરોજ પીવે 7થી 8 ગ્લાસ પાણી 
  • સુતા પહેલા ન પીવો વધારે પાણી 

રાત્રે થોડુ પાણી પીવું સારૂ માનવામાં આવે છે પરંતુ મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર સુતા પહેલા વોટર ઈનટેક વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ કારણ કે તેનાથી ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. 

સુતા પહેલા વધારે પાણી પીવાના નુકસાન 

ઊંઘમાં થાય છે ડિસ્ટર્બ
જ્યારે તમે રાતના સમયે વધારે પાણી પીવો છો તો તેના કારણે તમને ઊંઘમાં વારંવાર જાગીને યુરિનેશન માટે ટોયલેટ જવું પડી શકે છે જેનાથી તમે સતત ઊંઘ નહીં લઈ શકો અને તમારી સ્લીપ ડિસ્ટર્બ થઈ શકે છે. ઓવરઓલ હેલ્થ માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે માટે ઊંઘ ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ન કરો. નહીં તો બીજા દિવસે તમને થાક અને સુસ્તી લાગી શકે છે. 

પેટ ભારે લાગવું 
જ્યારે તમે ઊંઘવા જતા પહેલા વધારે પ્રમાણમાં પાણી પીવો છો તો તેનાથી સ્ટોમેટમાં વોટર ઈનટેક વધી જાય છે. જેનાથી તમારૂ પેટ ભરેલું લાગે છે એવામાં તમને પાસુ ફરવા અને બેડ પર મૂવ કરવામાં તકલીફ થઈ શકે છે. જે તમારી ઊંઘને ડિસ્ટર્બ કરશે. 

વધુ વાંચો: કમરના દુખાવાથી છો પરેશાન? તો અપનાવો આ ઘરેલૂ ઉપાય, મળશે મોટી રાહત

કિડની પર અસર 
દિવસ હોય કે રાત જો તમે હદથી વધારે પાણીનું સેવન કરો છો તો આ કિડની માટે યોગ્ય નથી. હકીકતે પાણી એક લીમિટ કરતા વધારે પીવામાં આવે તો આ કિડની પર ફિલ્ટર કરવાનું એક્સ્ટ્રા પ્રેશર કરે છે જે આ ઓર્ગનના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ