બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / do not do these things in early morning morning astro tips

તમારા કામનું / બ્રહ્મ મુહૂર્તમાં કરેલી આ ભૂલો પડી શકે છે ભારે, રાતો રાત થઈ જશો કંગાળ, જાણો સવારે ઉઠીને શું ના કરવું જોઈએ

Arohi

Last Updated: 07:09 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક ગ્રંથોમાં સવારે ઉઠીને શુભ કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે. આમ કરવાથી વ્યક્તિના મન અને મગજ પર સકારાત્મક અસર પડે છે અને વ્યક્તિનો દિવસ સારો પસાર થાય છે. આ ક્રિયાઓ વ્યક્તિને ઉર્જા પ્રદાન કરે છે. આવો જાણીએ આ કાર્યો વિશે.

  • સવારે ઉઠીને કરવા જોઈએ શુભ કાર્યો 
  • વ્યક્તિના મગજ પર પડે છે સકારાત્મક અસર 
  • આખો દિવસ રહેશે શુભ 

શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારની શરૂઆત શુભ કાર્યથી કરવી જોઈએ જેમ કે આંખ ખુલતા જ ભગવાનના દર્શન કરવા, તેમને પ્રણામ કરવા, હથેળીઓ જોવી વગેરે. એવું કહેવાય છે કે સવારે કરવામાં આવેલ કામ વ્યક્તિને સકારાત્મકતા આપે છે. સાથે જ આખો દિવસ મનને ફ્રેશ રાખે છે. તેથી સવારના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

આખો દિવસ બગાડી શકે છે અમુક કાર્યો 
સવારે ઉઠ્યા પછી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે અથવા તો તેની બિલકુલ અવગણના કરવામાં આવે તો તે તમારો આખો દિવસ બગાડી શકે છે. આવો જાણીએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કયા કાર્યો ટાળવા જોઈએ.

સવારે ભૂલીથી પણ  ન કરો આ કામ

  • ધાર્મિક માન્યતા છે કે વ્યક્તિએ સવારે આંખ ખોલતાની સાથે જ અરીસો ન જોવો જોઈએ. તમારો ચહેરો જોવો એ અશુભ માનવામાં આવે છે.
  • સાથે જ તમે જ્યાં સૂતા હોવ ત્યાં જંગલી પ્રાણીઓના ચિત્રો ન મૂકશો. આંખ ખુલતાની સાથે જ તેમને જોવાનું શુભ માનવામાં આવતું નથી. તેનાથી વ્યક્તિમાં નકારાત્મકતા આવે છે. તેમજ કોઈ વ્યક્તિ સાથે વિવાદ થવાની સંભાવના વધી જાય છે.
  • એવું માનવામાં આવે છે કે સવારે ઉઠીને પોતાનો પડછાયો પણ ન જોવો જોઈએ. જો કોઈ વ્યક્તિને આવું કરે છે તો તે અજાણ્યા ભય અને તણાવનો શિકાર બની શકે છે. તો સવારે ઉઠીને ભૂલથી પણ આ ભૂલો ન કરો.
  • જ્યારે તમે સવારે આંખ ખોલો ત્યારે સૌથી પહેલા ભગવાનને યાદ કરો. તેમને હાથ જોડીને પ્રણામ કરો. આ પછી તમારી બંને હથેળીઓના દર્શન કરો.
  • હથેળીઓ તરફ જોતી વખતે આ મંત્રનો જાપ કરો.

મંત્ર
कराग्रे वसते लक्ष्मी, कर मध्य सरस्वती। 
कर मूले तू गोविंदः, प्रभाते कर दर्शनं।।

  • વહેલી સવારે આ મંત્રનો જાપ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે હાથના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તેથી હથેળીના દર્શન શુભ માનવામાં આવે છે.
  • જ્યોતિષનું માનવું છે કે સવારે ઉઠ્યા પછી કેટલીક ભૂલો પાપી ગ્રહ રાહુને શક્તિ આપે છે અને તે વ્યક્તિને પરેશાન કરવા લાગે છે.
  • રાહુ એવા લોકોને પરેશાન કરે છે જેઓ સવારે ઉઠીને નશો કરે છે. આવા લોકોના જીવનમાંથી સમસ્યાઓ ક્યારેય ઓછી થતી નથી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ