Diwali vacation / ગરમાગરમ ચોકલેટ પેનકેકથી વેકેશનમાં બાળકોને કરો ખુશ

Diwali vacation Special recipe chocolate pancakes

દિવાળીમાં બજારના નાસ્તા અને ફરસાણ ખાઈ ખાઈને બાળકો તેમજ મોટા સૌ કંટાળી જાય છે ત્યારે ઘરે જ કંઈક હટકે બનાવો તો બાળકો અને મોટેરા સૌ દિવાળી વેકેશન યાદ રાખશે અને પછી દર દિવાળીએ તમારી ડિમાન્ડ પણ રહેશે. ગરમા ગરમ હેલ્ધી પેન કેક બાળકો માટે ઉત્તમ છે અને મોટેરાઓ પણ તેનો સ્વાદ માણસે. સ્વીટ પણ છે ગરમા ગરમ પણ છે. થોડો પંરપરાગત ટચ છે થોડી મોર્ડન કારીગરી છે. આવો જાણીએ પેનકેક ઘરે બનાવવાની વીધી. પરંપરાગત ગળ્યા પુડલાને થોડો ટ્વીસ્ટ કરીને બનાવવાથી બાળકો પણ હોંશે હોંશે ખાશે.

બ્રેકિંગ ન્યૂઝ